Headlines

જન્માષ્ટમી ૨૦૨૬: ‘લાલો’થી લઈને ‘કુરુક્ષેત્ર’ સુધી, આ તહેવારી સિઝનમાં જોવા જેવી ૫ ફિલ્મો અને શ્રેણીઓ

જન્માષ્ટમી એ આસ્થા, ભક્તિ અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી શાશ્વત કથાઓનો ઉત્સવ છે. શ્રીકૃષ્ણના ઉપદેશો અને પૌરાણિક કથાઓથી પ્રેરિત વાર્તાઓથી લઈને આધુનિક સમયમાં આધ્યાત્મિકતાને રજૂ કરતી કહાણીઓ સુધી, આ વર્ષે તમારી તહેવારી જોવાની યાદીમાં ઉમેરવા માટે ઘણું બધું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે જ્યારે પરિવારો એકસાથે આવે છે, ત્યારે તમારી જન્માષ્ટમીની ઉજવણીને વધુ ખાસ…

Read More

100થી વધુ સંશોધન-પત્રો થયા પ્રસ્તુત, ભારતીય ચિંતન અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના દર્શન પર થયો વ્યાપક વિમર્શ

Gujarat – ‘સમર્પણ: દીનદયાળ ઉપાધ્યાય’ના ગુજરાતી સંસ્કરણનું વિમોચન, ‘એકાત્મ માનવ દર્શન’ પર રાષ્ટ્રીય સેમિનાર આયોજિત 100થી વધુ સંશોધન-પત્રો થયા પ્રસ્તુત, ભારતીય ચિંતન અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના દર્શન પર થયો વ્યાપક વિમર્શ 3 સપ્ટેમ્બર 2026, અમદાવાદ, ગુજરાત: ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સભાગૃહમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીના જીવન અને તેમના સમર્પણ પર આધારિત પુસ્તક…

Read More

જન્માષ્ટમીના પાવન પર્વે ‘અઘોરી મ્યુઝિક’ની ખાસ ભેટ: ભક્તિ અને આધુનિક હિપ-હોપના સમન્વય સાથે લોન્ચ કર્યું નવું ધમાકેદાર ગીત “સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?”

અમદાવાદ: ગુજરાતી અર્બન સંગીત અને હિપ-હોપ કલ્ચરમાં અગ્રેસર સ્થાન ધરાવતા લોકપ્રિય બેન્ડ ‘અઘોરી મ્યુઝિક’ (Aghori Muzik) દ્વારા જન્માષ્ટમીના ભવ્ય તહેવાર નિમિત્તે કૃષ્ણ ભક્તો અને સંગીતપ્રેમીઓ માટે એક વિશેષ ભક્તિમય અને પાવરફુલ ગીત “સાથે કૃષ્ણ, તો શેનો પ્રશ્ન?” લોન્ચ કરવામાં આવ્યું છે. બેન્ડના આગામી વૈશ્વિક પ્રોજેક્ટ અને ચર્ચિત આલ્બમ ‘વેલકમ ટૂ ગુજરાત’ ના મુખ્ય ટ્રેક્સ પૈકીનું…

Read More

જન્માષ્ટમી પર દિવ્ય ઊર્જા અને સમૃદ્ધિની સફર: ટેરોટ રીડર પુનિતજી લુલ્લા

શ્રીકૃષ્ણની દિવ્ય કૃપાથી જીવનમાં સકારાત્મકતા, સમૃદ્ધિ અને નવી ઊર્જાના મંગલ સંચાર માટે સેલિબ્રિટી ટેરોટ રીડર પુનિતજી લુલ્લાનું વિશેષ આહ્વાન જન્માષ્ટમીનો પાવન ઉત્સવ માત્ર ભક્તિ અને ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ જીવનમાં સકારાત્મક વિચારો, આત્મમંથન અને આધ્યાત્મિક ઊર્જાને આમંત્રિત કરવાનો એક ઉત્કૃષ્ટ અવસર છે. આ શુભ પ્રસંગે 18થી વધુ વર્ષોનો વિશાળ અનુભવ ધરાવતા ઈન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ…

Read More

ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ્સ અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ માટે યુનિવર્સલ ગ્રુપને ક્વોલિટી માર્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું

યુનિવર્સલ ગ્રુપને ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ્સ અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ માટે પ્રતિષ્ઠિત ક્વોલિટી માર્ક એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સન્માન ગુણવત્તા, નવીનતા, એન્જિનિયરિંગ ક્ષેત્રે શ્રેષ્ઠતા અને વિશ્વસનીયતા પ્રત્યે ગ્રુપની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે. આ એવોર્ડ 24 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ સ્થિત નારાયણી હાઇટ્સ ખાતે યોજાયેલા સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. યુનિવર્સલ ગ્રુપ તરફથી શ્રી શશીકાંત શાહ…

Read More

મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગે MCW 2027 માટે આબોહવા પગલાંને મજબૂત બનાવવા પ્રોજેક્ટ મુંબઈ સાથે ભાગીદારી કરી

પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ MCW 2027 માટે નોડલ સરકારી ભાગીદાર તરીકે સેવા આપશે, મુખ્ય રાજ્ય અને નાગરિક એજન્સીઓ સાથે સંકલન કરવામાં સહયોગ આપશે અમદાવાદ, 2 સપ્ટેમ્બર 2026: ફેબ્રુઆરી 2027માં યોજાનારા મુંબઈ ક્લાઈમેટ વીક (MCW)ના બીજા સંસ્કરણ પૂર્વે, મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ અને પ્રોજેક્ટ મુંબઈએ સંસ્થાકીય સંકલનને મજબૂત બનાવવા અને શહેરના આબોહવા…

Read More

ગુજરાતી ફિલ્મ નિર્માતા રાજભા (રાજેન્દ્રસિંહ રાઠોડ) સામે પોણા કરોડની ઠગાઈનો આક્ષેપ; આરોપી હાલ ફરાર

ગુજરાતી ચલચિત્ર ‘ક, ખ, ગ’ ના નિર્માતા તરીકે પોતાની ઓળખ આપતા રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા) સામે નિર્દોષ નાગરિકો અને વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી, વિશ્વાસઘાત અને નાણાકીય ઠગાઈ કરવા અંગે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપી રાજભાએ પોતે આઈ.બી. ઓફિસર (IB Officer), ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તેમજ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા મોટા બિઝનેસમેન હોવાના ખોટા…

Read More

અમદાવાદમાં અંતિમધામ આશ્રમ પરિવાર દ્વારા ‘શિવ શક્તિઔર શ્યામ – એક શામ આપકે નામ’ ભક્તિમય કાર્યક્રમનું વિશેષ આયોજન

અમદાવાદ: અંતિમધામ આશ્રમ પરિવાર (અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, ચાંણોદ) દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શનિવાર, ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ (વિક્રમ સંવત ૨૦૮૨, શ્રાવણ વદ નોમ) ના રોજ અમદાવાદ સ્થિત દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે એક વિશેષ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમ ‘શિવ શક્તિ ઔર શ્યામ – એક શામ આપકે નામ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો…

Read More

આ ક્રિસમસ પર રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’: ઓફિશિયલ ટીઝર આઉટ, મોનલ ગજ્જર હવે નિર્માતા તરીકે ‘મોનલ ગજ્જર ફિલ્મ્સ’ સાથે કરશે નવી શરૂઆત

https://www.instagram.com/sachi_entertainment?igsi=MThxZWJ1dDR5bGw3bA== https://www.instagram.com/monalgajjarfilms?igsi=MWx6ZzZzOXVvbGh5dw== ગુજરાતી સિનેમાપ્રેમીઓ માટે મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. સાચી એન્ટરટેઇનમેન્ટ (Sachi Entertainment) અને મોનલ ગજ્જર ફિલ્મ્સ (Monal Gajjar Films) ના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત નવી ગુજરાતી ફિલ્મ ‘હું અને આનંદ’ (Hun Ane Anand) નું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. મનોરંજન અને લાગણીઓથી સભર આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર થિયેટરોમાં ધૂમ મચાવવા…

Read More

જય સોમનાથ શાળા, મણિનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું  ૩૦ વર્ષ બાદ રિયુનિયન

તા. ૩૦મી ઓગસ્ટ, રવિવારના રોજ જય સોમનાથ, મણિનગરના 30 વર્ષ અગાઉની બેચના 20 જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. વર્ષો બાદ શાળાના પ્રાંગણમાં એકત્ર થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂના મિત્રો સાથે મુલાકાત કરી બાળપણની યાદોને ફરી જીવંત કરી હતી. આ પ્રસંગે સૌએ શાળામાં વિતાવેલા સુખદ સંસ્મરણો વાગોળ્યા તેમજ શિક્ષકો અને સહપાઠીઓ સાથેના અનુભવોને યાદ કર્યા હતા….

Read More