નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ :  ડૉ. દિલીપ વ્યાસ

નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે.ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે,પણ જો જો ક્યાંક ગરબા ગાવાની ગાતા સ્વાસ્થ્ય ન જોખમાય .નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના વિશે જરૂરી બાબતો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ- સિનિયર ફિઝિશિયન & પ્રોફેસર ઓફ મેડિસિન ડો. દિલીપ વ્યાસ દ્વારા ખાસ ટિપ્સ આપવામાં આવી…

Read More

વર્લ્ડ હાર્ટ ડે : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સનું પેનલ ડિસ્કશન

29 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં “વર્લ્ડ હાર્ટ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. હૃદયએ માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. હૃદયએ માનવ શરીરનું મહત્વનું અંગ છે.જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. આજના સમયમાં આપણી ખરાબ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેના કારણે…

Read More

યુવાઓમાં  હાર્ટ  એટેકનું જોખમ વધ્યું: વોકહાર્ટ  હોસ્પિટલ્સ,  રાજકોટના  નિષ્ણાંતો

રાજકોટ :  હૃદય  આપણા  શરીરનો  ખૂબ  જ  મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. આ જ કારણ છે કે દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે, જેથી લોકોને હાર્ટની હેલ્થ પ્રત્યે જાગૃત કરવામાં આવે.  આ વર્ષની વર્લ્ડ…

Read More

પ્લેનેટ વુમન હોસ્પિટલ અને ઝોન 7 પોલીસ, અમદાવાદ દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

પ્લેનેટ વુમન હોસ્પિટલ, ઝોન 7 પોલીસ, અમદાવાદ શહેર સાથે મળીને, મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી “એડવાન્સિંગ વુમન હેલ્થ: નોલેજ, એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઇફ એવરી સ્ટેજ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી…

Read More

ટીબી નાબૂદીને વેગ મળી રહ્યો છે: ગુજરાત સરકારે જાહેર-ખાનગી ભાગીદારી સાથે ટીબી મુક્ત ગુજરાતના પ્રયાસોને વેગ આપ્યો છે

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર 2024- ટ્યુબરક્યુલોસિસ (ટીબી) નાબૂદ કરવા અને ફેફસાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ભારતના મિશનને આગળ વધારવાના નોંધપાત્ર પગલામાં, FUJIFILM ઇન્ડિયા તેના અમલીકરણ ભાગીદાર એપોલો ટેલિમેડિસીન નેટવર્કિંગ ફાઉન્ડેશન (ATNF) દ્વારા વર્લ્ડ લંગ ડે કોન્ફરન્સ 2024 માટે ગુજરાત સરકાર સાથે કામ કરી રહી છે, જેનું 25મી સપ્ટેમ્બર, 2024ના રોજ ધ લીલા, ગાંધીનગર ખાતે આયોજન કરાવામાં આવ્યું…

Read More

વર્લ્ડ હાર્ટ ડે: હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવી

29મી સપ્ટેમ્બરના રોજ, આપણે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરીએ છીએ, જે હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા અને તેને સુધારવા માટે આપણે શું પગલાં લઈ શકીએ છીએ તે માટે સમર્પિત દિવસ છે. આ વર્ષની થીમ, “યુઝ હાર્ટ ફોર એક્શન” દરેકને હૃદયની તંદુરસ્તી જાળવવા અને તેમના સમુદાયોને ટેકો આપવા માટે સક્રિય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે….

Read More

સૌરાષ્ટ્ર- કચ્છમાં ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા પ્રથમ સફળ સર્જરી કરાઈ

પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા તાજેતરમાં જ આધુનિક સુવિધાઓ સાથે ન્યુરો નેવિગેશન સિસ્ટમની શુરુઆત કરવામાં આવી હતી. વોકહાર્ટ હોસ્પિટલ્સ એ સૌરાષ્ટ્ર- કચ્છમાં પ્રથમ હોસ્પિટલ છે કે જે આ ટેક્નોલોજી સાથે આવી છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા એડવાન્સ ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા એક 8 વર્ષના બાળકની સફળ સર્જરી કરવામાં…

Read More

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે : તમારો અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે

રાજકોટ : રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13 ઓગસ્ટર, 2024ના રોજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે મનાવવામાં આવે છે.  એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 500થી વધુ  બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન થકી કુલ 1600થી વધુ લોકોને અંગોનું…

Read More

વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા વિચ્છેદન-મુક્ત ભારત માટે જાગૃતતા વધારવા માટે વડોદરામાં વૉકથૉનનું આયોજન કરાયું

વડોદરા, 04 ઓગસ્ટ, 2024:  નેશનલ વેસ્ક્યુલર ડે નિમિત્તે, વડોદરામાં વેસ્ક્યુલર સોસાયટી ઓફ ઈન્ડિયા (VSI) દ્વારા વિચ્છેદન નિવારણ અને વેસ્ક્યુલર હેલ્થ અવેરનેસના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વૉકથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૉકથૉનમાં 300 થી વધુ રહેવાસીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ આ હેતુમાં જોડાવા માટે આદિકૂરા હોસ્પિટલમાં ભેગા થયા હતા. આ…

Read More

એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે, તે લીવર સાથે સંબંધિત એક ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ  થાય છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડેની આ વર્ષની થીમ “ઇટ્સ ટાઈમ ઓફ એક્શન” છે….

Read More