ઝી મ્યુઝિક ગુજરાતી પર ઇશાની દવેનું ‘ઘોર અંધારી’ રિલીઝ

જાણીતી ગાયિકા ઇશાની દવેના અવાજમાં રજૂ થયેલું ભક્તિમય ગીત ‘ઘોર અંધારી’  અંબે માતાની દિવ્ય શક્તિ, ગુજરાતની લોકસંસ્કૃતિ અને નવરાત્રિના ઉત્સાહને એકસાથે વણી લે છે. નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઝી મ્યુઝિક કંપનીનું સ્પેશિયલ ગુજરાતી મ્યુઝિક પ્લેટફોર્મ-  ઝી મ્યુઝિક ગુજરાતી એક ખૂબ જ સુંદર ગરબા સોન્ગ ‘ઘોર અંધારી’ લઈને આવ્યું છે. આ…

Read More

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું સફળતાપૂર્વક મેનેજમેન્ટ અને ક્યુરેશન પુનિતજી લુલ્લા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે મ્યુઝિક કોઓર્ડિનેશનની જવાબદારી ભાવેશ જયસવાલ દ્વારા સંભાળવામાં આવી. કેમ્પમાં જાણીતા મ્યુઝિક ડિરેક્ટર સમિર માના દ્વારા તમામ પ્રતિભાગીઓને ગાયન, વોઇસ ટેકનિક, તાલ, બીટ, અભિવ્યક્તિ અને સ્ટેજ પરફોર્મન્સ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. તમામ…

Read More

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક સંપન્ન

અમદાવાદ — ‘Khoj by Punitji’ દ્વારા ‘Dolphin Studio’ ખાતે બીજા ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપન સાથે યોજાયેલા આ કેમ્પમાં સહભાગીઓને સંગીત ક્ષેત્રનું વ્યાવસાયિક જ્ઞાન, ગાયકીની ટેકનિક્સ અને પ્રોફેશનલ સ્ટુડિયોમાં ગીત રેકોર્ડ કરવાનો અનોખો અનુભવ પૂરો પાડવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન પ્રસિદ્ધ મ્યુઝિક ડિરેક્ટર સમીર રાવલ (Samir…

Read More

જુહી દેસાઈ દ્વારા નિર્મિત, ગુજરાતી અર્બન ફિલ્મ “કુકા ઈઝ મની કેશ” ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાઈ-એનર્જી ટ્રેલર અને ગીતો લોન્ચ

બહુપ્રતીક્ષિત ગુજરાતી અર્બન એન્ટરટેઈનર “કુકા ઈઝ મની કેશ” એ પાવર-પેક્ડ ટ્રેલર અને સોંગ્સ લૉન્ચની ઉજવણી કરી, જે પ્રેક્ષકો અને ફિલ્મ સમુદાય માટે એક આકર્ષક પ્રવાસની શરૂઆત દર્શાવે છે. શ્રી મારુતિ આર્ટ દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું દિગ્દર્શન હિમાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ જુહી દેસાઈ અને ડી.એચ. પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં…

Read More

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત પ્રેમીઓને થશે ઉપયોગી

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર દ્વારા ક્લાસિકલ પ્રોગ્રામનું આયોજન  કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન ગુરુજી શ્રી રસિકપ્રિતમ ગોસ્વામી દ્વારા કરાયું છે કે જેઓ પખાવજ અંગે આજના યુવા વર્ગને વધુ સમાજ આપવા માંગે છે. આયોજિત કાર્યક્રમમાં ધારા મહેતા દ્વારા કથક પ્રોગ્રામ “મંગલાચરણ” પરફોર્મ કરાશે. આ ઉપરાંત પંડિત શ્રી શિશિરચંદ્ર ભટ્ટ દ્વારા…

Read More