વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 69 વર્ષીય દર્દીની હાઈ- રિસ્ક ચેસ્ટ ટ્યુમરની સફળતાપૂર્વક સર્જરી
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડૉ. પ્રશાંત વણઝર અને ડૉ. હિમાંશુ કોયાણી કેન્સરની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે. તાજેતરમાં જ એક એવો કેન્સર કેસ તેમની પાસે આવ્યો જેમાં તેમણે પોતાના અનુભવ અને સૂઝબૂઝથી દર્દીને એકદમ સ્વસ્થ કર્યા. 69 વર્ષીય દર્દી કે જેમને છાતીમા ,ફેફસા અને હૃદયની…