પિતાના પ્રેમના અતૂટ બંધનને રજૂ કરે છે ફાટી ને?નું ગીત “પંખીડા”

કોમેડી, હોરર અને ચાર્ટ-ટોપિંગ ટ્રેક્સને લઇ ગુજરાતી સિનેમામાં ચર્ચા જગાવી દીધી છે, ત્યારે, ફાટી ને?ના મેકર્સે વધુ એક લાગણીઓથી ભરપૂર ગીત “પંખીડા” રિલીઝ કરી ફિલ્મના એક મજબૂત પાસાની પ્રસ્તુતિ કરી છે. “પંખીડા” એક એવી લિરિકલ સફર છે, જે ભાવનાત્મક લાગણીઓ અને હૃદયને સ્પર્શી જતી વાર્તાને બખૂબી રીતે રજૂ કરે છે. હૃદયને સ્પર્શી જતુ આ ગીત…

Read More

કલર્સ પર “લાફ્ટર શેફ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”ની નવી સીઝન આવી ગઈ છે

કલર્સ તમારા મનપસંદ શો સાથે મનોરંજનનો સ્વાદ પીરસી રહ્યો છે! હાસ્ય અને ખોરાકના પરફેક્ટ ફ્યુઝનની ભૂખને અનુભવતા, કલર્સે ગયા વર્ષે ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઈનમેન્ટ’ સાથે  ડિનર- ટેન્મેન્ટ શો રજૂ કર્યો હતો, જે એક અનોખી કુલીનરી-કોમેડી ક્રોસઓવર છે. કલર્સ અને જિયો સિનેમા પર 21.1 કરોડથી વધુ દર્શકો અને 92.5 અરબ વ્યૂઇંગ મિનિટ્સ સાથે, શોએ તેને તોફાની…

Read More

માલિક ની વાર્તા- ગુજરાતી કોમેડી-સસ્પેન્સ ફિલ્મ

” માલિક ની વાર્તા ” એ 2025 માં રિલીઝ થયેલી એક ગુજરાતી કોમેડી-સસ્પેન્સ ફિલ્મ છે ¹. આ ફિલ્મ માલિક નામના એક રહસ્યમય વ્યક્તિની આસપાસ ફરે છે, જેના અવાજોથી આખા શહેરમાં ભય ફેલાયો છે. જેમ જેમ સમુદાય ભયથી ઝઝૂમી રહ્યો છે, તેમ તેમ વ્યક્તિઓ મલિકની સાચી ઓળખ અને ઇરાદાઓ વિશે અનુમાન લગાવે છે .જ્યારે મને ”…

Read More

અપકમિંગ ગુજરાતી ફિલ્મ “ફાટી ને?”અભૂતપૂર્વ મનોરંજન પીરસવા દરેક મોરચે છે સજ્જ

16 જાન્યુઆરી, 2025 – હોરર-કોમેડી ગુજરાતી ફિલ્મ “ફાટી ને?”ના આતુરતાથી રાહ જોવાઈ રહેલા ટ્રેલરને અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મના કલાકારો અને ક્રૂ, મીડિયા મિત્રો તેમજ ગુજરાતી ફિલ્મ જગતની અગ્રણી હસ્તીઓની હાજરી સાથે ખચાખચ ભરાયેલા ઓડિટોરિયમનો માહોલ જ આ ફિલ્મને લઇને જોવા મળેલા ઉત્સાહ વિશે જણાવે છે. જ્યારે ટ્રેલર મોટા પડદા પર દર્શાવાયું…

Read More

ફિલ્મ “વિશ્વાસ્થા”નું સોન્ગ “લાગ્યો રંગ” લોન્ચ, દર્શકોને પ્રેમના રંગમાં રંગી દેશે

ગુજરાત : રૈયા એન્ટરપ્રાઇસ દ્વારા પોતાની નવી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મનું નામ છે “વિશ્વાસ્થા”.  7 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થઇ રહેલ આ ફિલ્મ રાજેશ પટેલ (રંગમ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને નિકુંજ મોદી દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં સોનમ લાંબા અને નિકુંજ મોદી છે. ફિલ્મનું ટીઝર પણ થોડા સમય અગાઉ…

Read More

“માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ થશે રિલીઝ

ગુજરાત : ગુજરાતી સિનેજગતમાં એક નવી જ ફિલ્મ આવી રહી છે જે સંઘર્ષની ગાથા દર્શાવે છે. માર્સ મુવીઝ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ બનેલ ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભરત જૈન દ્વારા નિર્મિત અને વિષ્ણુ ઠાકોર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જીગરના મુખ્ય પાત્રમાં પ્રખ્યાત સોન્ગ “માટલા ઉપર માટલું” ફેમ…

Read More

“આઘો ખસ”: અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફાટી ને?નું ગીત આ ઉત્તરાયણે દરેક ધાબા પર ગૂંજી ઉઠશે

7 જાન્યુઆરી, 2025:  નવા વર્ષમાં પ્રવેશતા જ ઉત્તરાયણના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. આ ઉત્સાહ સાથે જોશને જોડવા માટે અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફાટી ને?ના મેકર્સ દ્વારા ફિલ્મનું પહેલું સોંગ “આઘો ખસ” રિલીઝ કરવામાં આવ્યું છે. “આઘો ખસ”નો હાઈ-એનર્જી ટ્રેક ઓથેન્ટિક ગુજરાતી વાઇબ્સને મોડર્ન ટ્વિસ્ટ સાથે બખૂબીથી જોડી દે છે. ડાયનેમિક ડાન્સ મૂવ્સ…

Read More

ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ

ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા માટે તૈયાર છે ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મનું પ્રેમસભર સોન્ગ “ફાગણીયો” લોન્ચ કરાયું છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ ઉમેશ બારોટ અને ઈશા નાયરના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ…

Read More

કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી

કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું. તેવું જ આયોજન આ વર્ષે કડી થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલ પાસે નગરપાલિકાના મેદાનમાં 6 દિવસીય વુમન નાઈટ…

Read More

થ્રિલ્સ, ચિલ્સ અને કોમેડીથી ભરપૂર: “ફાટી ને?”નું ટીઝર તમારી આતુરતા વધારી દેશે!”

મોસ્ટ અવેઇટેડ અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ “ફાટી ને?”નું આખરે આવી ગયું છે, અને ટીઝર જોતાં જ મજા પડી જાય છે. આખું ટીઝર એક અદ્ભુત સિનેમેટિક એક્સપીરીયન્સ આપે છે. રૂંવાડા ઉભા કરી દેતા વિઝ્યુઅલ્સ અને ભરપૂર હાસ્યનું સાહજિક મિશ્રણ એવા આ ટીઝરે હવે ફિલ્મ વિષે ઊંચી અપેક્ષાઓ બાંધી દીધી છે. ટીઝરમાં ઈમોશન્સ પણ એવી રીતે રજૂ…

Read More