કર્ણાવતી યુનિવર્સીટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે “કાશી રાઘવ”ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું

કાશી રાઘવ 3 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ  ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના…

Read More

અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને?નું  મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું

અમદાવાદઃ આવનારી ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને? નું મોશન પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનવાની ખાતરી છે. રૂંવાડા ઉભા કરતા દ્રશ્યો અને પેટ પકડીને હસાવતી કોમેડીનું પરફેક્ટ બેલેન્સ, એવી આ ફિલ્મ દર્શકોને મનોરંજન આપવામાં નવા સ્ટાન્ડર્ડ સ્થાપવા તૈયાર છે. તાજેતરમાંજ રિલીઝ થયેલું ફાટી ને? નું મોશન…

Read More

 3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ

•        ટ્રેલરમાં જોવા મળે છે દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે •        આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે •        ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss ગુજરાત : “કાશી રાઘવ” ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદના પીવીઆર ખાતે ફિલ્મના મુખ્ય…

Read More

“કાશી રાઘવ”નું “નીંદરું રે” સોન્ગ લાગણીઓનું જીવંત પ્રતિબિંબ

ગુજરાત : જ્યારથી કાશી રાઘવ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી દર્શકોમાં ફિલ્મ જોવા અંગેની જીજ્ઞાશા વધી છે. દર્શકોની ઉત્સુકતામાં વધારો કરવા માટે મેકર્સ દ્વારા ફિલ્મનું એક લોરી સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યંત પ્રતિભાશાળી સિંગર રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ આ સોન્ગ મા- દીકરી વચ્ચેનો લાગણીભર્યો સબંધ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ધનપાલ ફિલ્મ્સના બેનર…

Read More

ફિલ્મ“ઉંબરો” નું ટીઝરલોન્ચ  : ફિલ્મ 24 જાન્યુઆરી 2025 ના થશે રીલીઝ

ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”ના નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક અભિષેક ફરી એકવાર સ્ત્રી કેન્દ્રિત વિષય સાથે “ઉંબરો” ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે 24 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ લોન્ચ થયું છે, જે પ્રેક્ષકોમાં ઉત્સાહ જગાવે છે. આ ફિલ્મ એવરેસ્ટ એન્ટરટેઇનમેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝના બેનર હેઠળ બની છે. “ઉંબરો” ફિલ્મ સાત મહિલાઓની…

Read More

કોઈપણ ફિલ્મના કાસ્ટિંગ માટે વાર્તાનો સાર અને કેરેક્ટરનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે : કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોની

•             કાશીની દીકરીની ભૂમિકા માટે 52 જેટલાં બાળ કલાકારોના ઓડિશન્સ લેવામાં આવ્યા •             ફિલ્મની ટીમ એ સોનાગાચી, કમાટીપુરા વગેરે વિસ્તારોમાં જઈને તેમના હાવભાવને સમજ્યા ગુજરાત : દરેક વ્યક્તિને ફિલ્મો જોવાનો શોખ હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં દેખાતી દરેક વ્યક્તિને કાસ્ટ કરવામાં આવે છે. આ એક લાંબી પ્રોસેસ છે. ફક્ત બોલીવુડમાં…

Read More

દીક્ષા જોશી અને જયેશ મોરે સ્ટારર ફિલ્મ “કાશી રાઘવ”નું ટીઝર લોન્ચ

ગુજરાત : “કાશી રાઘવ” ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કર્યા બાદ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ડેટ એનાઉન્સમેન્ટ પોસ્ટર લોન્ચ કર્યા બાદ જ લોકોમાં આ ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. હવે ટીઝર રિલીઝ થતાં જ લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ…

Read More

ગોવામાં IFFI 2024નું ભવ્ય સમાપન

180 ઇન્ટરનેશનલ ટાઇટલમાંથી 15 ઇન્ટરનેશનલ પ્રીમિયર સહિત 270 ફિલ્મોનું સ્ક્રીનિંગ કર્યા પછી, 31 માસ્ટરક્લાસ અને પેનલ ચર્ચાઓનું આયોજન કર્યા પછી, 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)  ગોવામાં સમાપ્ત થયો. આ ફેસ્ટિવલમાં 6,500 થી વધુ પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળી હતી, જે અગાઉની આવૃત્તિ કરતા 25% વધારે છે. ઓસ્ટ્રેલિયન દિગ્દર્શક ફિલિપ નોયસને પ્રતિષ્ઠિત સત્યજીત રે લાઈફટાઈમ…

Read More

સંબંધોની મૂંઝવણ અને પ્રેમનો ઉમંગ દર્શાવતી ફિલ્મ “કાશી રાઘવ” જાન્યુઆરી, 2025માં રિલીઝ થશે

•             દીક્ષા જોશી એક અલગ જ અવતારમાં જોવા મળશે. •             ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો અનોખો સંગમ ગુજરાત : અત્યારે ગુજરાતી સિનેમા જે શિખરે પહોંચ્યું છે તે જોતાં દર્શકો અવનવી ફિલ્મોની આશ લઈને બેઠા છે. એમાં પણ કોમેડીથી હટકે કાંઈક અલગ જ વિષય  દર્શકોને તે ચોક્કસપણે આકર્ષે છે. એવી ઘણી ફિલ્મો આ વર્ષે આવી…

Read More

ગુજરાતી ફિલ્મ “સાસણ” ના રિલીઝ પર આધારિત રિવ્યુ:

ફિલ્મનો મર્મ: સાસણ એક લાગણીસભર અને ઘનિષ્ઠ ગુજરાતી ફિલ્મ છે જે કુટુંબ, પરંપરા, અને આધુનિક જીવનશૈલી વચ્ચેના સંઘર્ષની વાર્તા કહે છે. ફિલ્મ ગુજરાતના સુંદર નેસડાઓની પૃષ્ઠભૂમિ પર ધોરાયેલ છે અને ગ્રામીણ જીવનની યથાર્થ રજૂઆત કરે છે. આ વાર્તા સાંસ્કૃતિક મૂલ્યોની મહત્ત્વતા અને નાયકના અંતરદ્વંદ્વ પર આધારિત છે. સ્ટોરીલાઇન: ચેતન ધાનાણી દ્વારા ભજવાયેલા નાયકની એ સંઘર્ષયુક્ત સફર…

Read More