‘આનંદ મઠ’ના રંગમંચ પર ગુંજ્યો રાષ્ટ્રભક્તિનો નાદ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની ભવ્ય નાટ્યપ્રસ્તુતિને બિરદાવી; 300 કલાકારોના અભિનય, સંગીત અને કલાના સંગમથી જીવંત બની અમર સાહિત્યકૃતિ કેવડિયા, 30 ઑક્ટોબર 2026 : ઇતિહાસ જ્યારે સાહિત્યનાં પાનાંમાંથી બહાર આવી રંગમંચ પર સાકાર થાય, ત્યારે તે માત્ર નાટ્યપ્રસ્તુતિ બની રહેતું નથી, પરંતુ રાષ્ટ્રની ચેતના અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિબિંબ બની જાય છે. રાષ્ટ્રીય એકતા…

Read More

ગાંધીનગર યુનિવર્સિટીએ ‘રાત્રી આફ્ટર નવરાત્રી 2026’ નું આયોજન કર્યું

ગાંધીનગર યુનિવર્સિટીએ 23 ઓક્ટોબરના રોજ સાંજે 6:00 વાગ્યાથી તેના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ‘રાત્રી આફ્ટર નવરાત્રી 2026’ નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 7,000 થી વધુ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટાફ ભક્તિ, પરંપરાગત સંગીત અને ગરબાની મજા માણવા માટે એકસાથે ઉમટી પડ્યા હતા.   આ કાર્યક્રમમાં ગાંધીનગર યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી વિનીતા રોહેરા…

Read More

કાંચીપુરમ સ્થિત શ્રી કાંચી કામકોટિ પીઠમના પૂજનીય પીઠાધિપતિ પરમ પૂજ્ય જગદ્ગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજી આગામી 29 ઑક્ટોબર 2026થી 20 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાતની વિજય યાત્રા કરશે

કાંચીપુરમ સ્થિત શ્રી કાંચી કામકોટિ પીઠમના પૂજનીય પીઠાધિપતિ પરમ પૂજ્ય જગદ્ગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજી આગામી 29 ઑક્ટોબર 2026થી 20 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાતની વિજય યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન ગુજરાતનાં વિવિધ શહેરો અને પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે. તેમાં સુરત, વડોદરા, અમદાવાદ, સિદ્ધપુર, ઊંઝા, અંબાજી અને વડનગરનો સમાવેશ થાય છે. આ…

Read More

નારાયણી હાઇટ્સ ખાતે એસએનએસ  કલિનરી ગ્રુપ ના ગરબા મહોત્સવમાં ઇન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ રીડર પુનિતજી લુલ્લા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ: અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે એસએનએસ  કલિનરી ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય ગરબા મહોત્સવમાં ઇન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ રીડર અને મેનિફેસ્ટેશન ગુરુ પુનિતજી લુલ્લાને નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. તેમની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન એસએનએસ  કલિનરી ગ્રુપનાં સ્થાપક અને આયોજક મનીષા ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે…

Read More

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના અનોખા સંગમ સાથે અટીરાના કેમ્પસમાં ભવ્ય ગરબા મહોત્સવ સંપન્ન થયો

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના હરિયાળા કેમ્પસ ખાતે ‘અટીરા ગરબા નાઇટ ૨૦૨૬’નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવમાં અટીરાના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ઉદ્યોગજગતના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત મહેમાનો અને તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગરબાની રમઝટ સાથે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાની ઉજવણી કરી…

Read More

અમદાવાદમાં પીસમેકર મનશ્રી દ્વારા શ્રદ્ધા, સંસ્કૃતિ અને ઉત્સાહ સાથે ‘અમૃતાયુ આનંદોત્સવ’ ગુજરાત એડિશનની ભવ્ય ઉજવણી કરાઈ

અમદાવાદ: છેલ્લા ૧૭ વર્ષથી વિશ્વના વિવિધ ખૂણે પીસમેકર મનશ્રી દ્વારા ‘અમૃતાયુ આનંદોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. આ વખતે તેની ગુજરાત એડિશન માટે અમદાવાદ સ્થિત ‘સનશાઇન લેબ’ (Sunshine Lab) વેન્યુ બન્યું હતું, જ્યાં સનશાઇન લેબ અને સહ-આયોજક (Co-host) રિદ્ધિ પટેલના સાથ-સહકારથી નવરાત્રિ, દુર્ગા પૂજા અને દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ‘અમૃતાયુ આનંદોત્સવ’નું ભવ્ય અને સફળ આયોજન સંપન્ન…

Read More