કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ ઉઘરાવીને કરેલ રૂ. 50 લાખની ઉચાપતનો મામલો
• કારગીલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉં કરી જવાનો મામલો સામે આવ્યો છે. ગુજરાત : કારગીલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉં કરી જવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને 24 વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 1999માં કારગિલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય…