આફ્રિકાથી અમદાવાદ : સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલમાં રોબોટિક સ્પાઇન સર્જરી દ્વારા 14 વર્ષની છોકરીએ સ્કોલિયોસિસને મ્હાત આપી
અમદાવાદ: ચૌદ વર્ષીય આયશા (નામ બદલેલ છે) એ પોતાના બાળપણનો મોટો ભાગ સ્કોલિયોસિસ નામની તકલીફ સામે લડતાં પસાર કર્યો. આ એક એવી સ્થિતિ છે જેમાં કરોડસ્તંભ અસામાન્ય રીતે વાંકુ અને વળેલું થઈ જાય છે, જેના કારણે તેને દુખાવો રહેતો અને તેનો આત્મવિશ્વાસ પણ ઘટતો ગયો. પરંતુ આયશાના માતા-પિતાએ તેમની દીકરીના સપનાઓને વાંકા થવા દીધા નહીં….
