
અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીના દ્વારા ક્યૂરેટ કરાયેલ આર્ટ વર્ક્સ “મનમીત” ના એક્ઝિબિશનનું આયોજન
અમદાવાદ : અમદાવાદ હવે કલાપ્રેમીઓ માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે. દેશના પ્રખ્યાત આર્ટિસ્ટ્સ તો અમદાવાદમાં પોતાના આર્ટવર્ક્સ પ્રસ્તુત કરતાં છે, પરંતુ હવે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ માટે પસંદગીનું શહેર બન્યું છે. અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે 5મી મેથી 16મી મે સુધી ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપશીનાનાં આર્ટવર્ક્સ પ્રદર્શન યોજાશે. વિક્ટોરિયા લાપશીના પોતાના ક્યુરેટોરિયલ ડેબ્યૂ સાથે પોતાના આર્ટ્સ…