અપકમિંગ ગુજરાતી ફિલ્મ કારખાનાનુંની સ્ટારકાસ્ટ દ્વારા ઇકોફ્રેન્ડલી પ્રમોશન
ફિલ્મોના પ્રમોશન ઘણી રીતે થતાં હોય છે, પણ પહેલી વાર સપ્ટેમ્બરમાં આવનારી સ્માર્ટ ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની ટીમએ અમદાવાદના ડોટ ટુ ડ્રૉઇંગ ફાઉંડેશન સાથે મળીને હીરાવાડી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો. સવારે 6 વાગે શરુ થયેલા કાર્યક્રમમાં લગભગ 150થી વધુ વૃક્ષો જેમાં લીમડો, ગુલમહોર, પીપડા નો…