મહેસાણામાં ‘તત્સત્ ગરબા’ના પ્રી-લોન્ચ ઇવેન્ટ ‘આરંભ’ નું આયોજન કરાયું : આ વખતે મહેસાણામાં માણવા મળશે ગ્રાન્ડ ગરબા મહોત્સવ
મહેસાણા: મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રી અત્યંત ખાસ બની રહેવાની છે. ઈલેવન ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા ‘તત્સત્ ગરબા’ (TATSAT Garba)ના પ્રી-લોન્ચ ઇવેન્ટ ‘આરંભ’ (AARAMBH) માં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ-ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઇ-ટેક સાઉન્ડ સિસ્ટમનો…
