ગુજરાતી સિનેમામાં 19 વર્ષીય યુવા નિર્માતા દક્ષ એ. વાસુનો ધમાકેદાર પ્રવેશ, ‘દ્વાન પ્રોડક્શન’ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ
ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ અને નવી પેઢીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) દ્વારા એક નવી ગુજરાતી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. રોયલ રિલેક્સા ગ્રુપના 19 વર્ષના યંગ આંત્રપ્રિન્યોર દક્ષ એ. વાસુ બિઝનેસની દુનિયામાં સફળતા મેળવ્યા બાદ હવે ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા…
