પ્રજ્ઞાચક્ષુ લોકોને સરળતાથી પ્લેસમેન્ટ મળે તે માટે વી- કેર ગ્રુપની પહેલ

અમદાવાદ : અમદાવાદ સ્થિત વી-કેર ગ્રુપ  ઈન્ટરનેશનલ શિપિંગ અને લોજિસ્ટિક તેમજ તેના સંદર્ભમાં  સ્કિલ ડેવલોપમેન્ટના ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેમના અંતર્ગત વી- કેર ગ્રુપ અમદાવાદની અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેમના ક્ષેત્રની તાલીમ આપવાના પ્રયતનાઓથી જોડાયેલ છે. વી- કેર ગ્રુપની સ્થાપના શ્રી ધવલ શાહ દ્વારા વર્ષ 2013માં કરવામાં આવી હતી અને કોરોનાકાળ દરમિયાન તેમણે શિપિંગ,…

Read More

દહેગામ – નજુપુરા(ભા )પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું ગરમ સ્વેટરનું વિતરણ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત શનિવારે 28 ડિસેમ્બર, 2024ના રોજ   દહેગામ વિસ્તારની નજૂપુરા ( ભા) પ્રાથમિક શાળામાં અંદાજે 110 જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં મૈત્રી ફાઉન્ડેશન નો ખૂબ સહિયોગ રહ્યો હતો. મૈત્રી ફાઉન્ડેશનના સભ્ય ચિરાગ પરીખના જણાવ્યા મુજબ “શિયાળાની હાડ થજવી દેતી ઠંડી શરૂ થઈ છે, ત્યારે આપણે એવા પરિવારોનો…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન

અમદાવાદ : તારીખ 18,ડિસેમ્બર 2024 ડ્રીમ ફાઉન્ડેશન એક નોન પ્રોફિટ સંસ્થા છે જે મહિલાઓના સશક્તિકરણ માટે ખૂબ જ અગત્યના કાર્યો કરી રહી છે, આ સંસ્થા સમય અંતરે શિક્ષણ આરોગ્ય તેમજ મહિલા સશક્તિકરણના કાર્યો કરે છે. બુધવાર 18 ડિસેમ્બર, 2024 ના રોજ ડ્રીમ ફાઉન્ડેશન અમદાવાદની લોજિસ્ટિક કંપની બ્લુ ડાર્ટ ખાતે કંપનીના મહિલા કર્મચારીઓ માટે એક સેલ્ફ…

Read More

સનાતન ધર્મ સેવા સંસ્થાન, ગુજરાતની મહિલા સંઘ સમિતિના અધ્યક્ષ પદ પર ઉષા કપૂરની નિમણૂક

સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને પુજ્ય મુકતાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા સંગઠન સમિતિના પ્રમુખપદે ઊષા કપૂરની નિયુક્તિ (વરણી/ નિમણૂક/ પસંદગી, ચયન). સનાતન ધર્મ સેવા સંસ્થાન એક સનાતન ધર્મ સંતોનું સંગઠન છે તેમજ કથાકારો, કલાકારો, મહિલાઓ અને તમામ સનાતનીઓને સંગઠન કરતુ યુનિટ છે, જેમાં ગુજરાત પ્રદેશના મહિલા સંગઠન…

Read More

પદ્મશ્રી સવજી ધોળકિયા નો સંકલ્પ 7 વર્ષે પૂરો થયો – દુધાળા ખાતે 28 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભારત માતા સરોવરનું લોકાર્પણ

155 કરોડ નો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વઘારે સરોવર બનાવવામાં આવ્યા 50 ટકા ગામ અને 50 ટકા રકમ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને લઈને લોકો મા ભારે ઉત્સાહ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી Gujarat:લાઠીના દુધાળા ખાતે આગામી તારીખ 28 મી ના રોજ વડાપ્રધાન…

Read More

શુભ મંડળી ગરબા : શરણાઈના સૂરસાથે સૂર્યોદયની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ

અમદાવાદીઓ હવે તૈયાર થઇ જાઓ. જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, તે નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે “શુભ મંડળી” ગરબા. શુભ મંડળી દ્વારા નવરાત્રિના 9 દિવસ એટલે કે 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ઓગણજ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ લક્ષ…

Read More

પ્લેનેટ વુમન હોસ્પિટલ અને ઝોન 7 પોલીસ, અમદાવાદ દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

પ્લેનેટ વુમન હોસ્પિટલ, ઝોન 7 પોલીસ, અમદાવાદ શહેર સાથે મળીને, મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી “એડવાન્સિંગ વુમન હેલ્થ: નોલેજ, એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઇફ એવરી સ્ટેજ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી…

Read More

તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું

        તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર)  માનવતાની મહેકનું ઉત્તમ ઉદાહરણ બન્યું અમદાવાદ ખાતે આવેલ તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં આવેલ ફતેપુર પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ  કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આશરે 250 જેટલા વિદ્યાર્થીઓને ફ્રીમાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ મુખ્યત્વે તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી….

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 08 સપ્ટેમ્બર, 2024 : મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ની સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને રવિવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 25 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેમણે જાહેર જગ્યાઓ પર મહિલાઓના અધિકારો અને સલામતી માટે ઉત્સાહપૂર્વક હિમાયત કરી હતી. આ ઝુંબેશનો હેતુ મહિલાઓની…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ સેમિનારનું આયોજન

અમદાવાદના નિકોલ વિસ્તારમા આવેલ સૃષ્ટિ વિદ્યાવિહાર શાળામાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત અમનદીપ સિંઘ ગોત્રા દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ આપવામાં આવી હતીજેમાં 60થી વધુ  વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ રક્ષણાત્મક તકનીકો શીખી હતી. સેમિનારમાં અમનદીપ સિંઘ ગોત્રા અને તેમની ટીમે…

Read More