ઇન્ડસ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે શ્રી રઘુ પાનીકરે જીવનમાં સફળતાના પાઠ શીખવ્યા અને શુભકામનાઓ પાઠવી.
૨૭ -૧૨-૨૦૨૪, અમદાવાદ:- અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીના નવમા દીક્ષાંત સમારોહના પ્રથમ દિવસે મુખ્ય અતિથી તરીકે કેનેસ સેમિકોનના CEO શ્રી રઘુ પાનીકર તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે ઇન્ડસ યુનિવર્સીટીના ફાઉન્ડર વાઈસ ચાન્સેલર શ્રી ડો. ડી.પી. ગીરધર ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત સમારોહની શોભા વધારી હતી. આ પ્રસંગે પ્રથમ દિવસના મુખ્ય અતિથી શ્રી રઘુ પાનીકરે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા…