4થી 5 ગ્રેડની લીવર ધરાવતાં દર્દીનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન કરાયું
રાજકોટ: રાજકોટમાં તાજેતરમાં જ એક કિસ્સો એવો પ્રકાશમાં આવ્યો હતો કે, એક હોમગાર્ડ જવાને પોતાની ડ્યુટી વખતે પેટ્રોલિંગ કરતાં સમયે એક ચોરને પકડ્યો. ચોર સાથે ઝપાઝપી કરતાં સમયે ચોરે આ હોમગાર્ડ જવાનને છડીથી ઘા કર્યો. તેમને થયેલ ઇજાના કારણે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં અને ત્યાંથી તેમને સર્જીકલ હોસ્પિટલમાં ખસેડાયા. દર્દીને વધારે બ્લીડીંગ…