બડોદરા ગ્રામ પંચાયત ચૂંટણી ખાતે રીનાબા પુષ્પરાજસિંહ ઝાલાની ભવ્ય જીત

બડોદરા, જૂન 2025 :- અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં બડોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન તારીખ 22.06.25ના રોજ કરવામાં આવેલ હતું. તારીખ 25.06.25ના રોજ તેનું પરિણામ આવતા રીનાબા પુષ્પરાજસિંહ  ઝાલા ની ભવ્ય જીત થઇ હતી. ગ્રામજનો દ્વારા રીનાબાની આગેવાની હેઠળ ગામના વિકાસ માટે આશા વ્યક્ત કરવામાં આવી છે. રીનાબા ઝાલાએ ચૂંટણી જીત્યા બાદ જણાવ્યું હતું કે તેઓ…

Read More

ગુજરાતી સેલિબ્રિટીઝે કર્યું મતદાન

Lok Sabha Election 2024: ગુજરાત સહિત દેશની 93 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હમારા દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ‘વટથી કરો વોટ’નું અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને શાહીવાળી આંગળી સાથે લોકો પાસેથી સેલ્ફી મંગાવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સેલ્ફીઓ મોકલી આપી હતી. અમારા આ મુહિમમાં ખાસ કરીને યુવા મતદારોએ વધુ…

Read More