મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે

અભિનેત્રી, મોડેલ અને ઈન્ફ્લૂએન્સર એકતા જૈન 31 મે,  2025 ના રોજ હોટેલ હયાત રેજેન્સી, અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે. તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગ ચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે. બૉમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ…

Read More

લૉમેનએ ગુજરાતમાં હાજરીને વધુ મજબૂત બનાવી; અડાજણ, સુરતમાં સૌપ્રથમ સ્ટોર શરૂ કર્યો

બ્રાન્ડ ગુજરાતમાં 40થી વધુ એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ્સની સ્થાપના કરીને ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા ધારે છે અડાજણ, સુરત, 2024: કેવલ કિરણ ક્લોથીંગ લિમીટેડ (KKCL) ગૃહની પુરુષોની પોષણક્ષમ આઇકોનિક લક્ઝરી ફેશન બ્રાન્ડ લૉમેન (Lawman)એ આજે પોતાની મજબૂત વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે અડાજણ, સુરત શહેરમાં સૌપ્રથમ સ્ટોરનું ઉદઘાટન કર્યુ છે. આ પગલું બ્રાન્ડના ગુજરાતના મહત્ત્વના માર્કેટ્સમાં 40થી…

Read More

અમી મોદી, એક ઉદ્યોગસાહસિક છે કે જેઓ એક MUSKMALLOW નામની ફેશન બ્રાન્ડના માલિક છે,

આ બ્રાન્ડ મહિલાઓની કોર્પોરેટ લાઈફ માટે સ્ટાઈલિશ અને કોમ્ફર્ટેબલ આઉટફિટ્સ બનાવે છે. અમીનો હેતુ કોર્પોરેટ ક્લચરમાં મહિલાઓનું ડ્રેસિંગ ફેશનેબલ તેમજ આરામદાયક બનાવવાનો છે. અમી પાવર ડ્રેસિંગનુ મહત્વ સમજે છે તેથી જ તે પાવર ડ્રેસિંગની મદદથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવા ઈચ્છે છે.તેઓ પોતાની સ્ટાઇલિંગની સમજણની મદદથી મહિલાઓને સશક્ત બનાવવા માંગે છે, તેથી જ તેઓએ અમદાવાદમાં મહિલાઓ માટે…

Read More