ગુજરાતી ફિલ્મ “સાસણ” ના રિલીઝ પર આધારિત રિવ્યુ:

ફિલ્મનો મર્મ: સાસણ એક લાગણીસભર અને ઘનિષ્ઠ ગુજરાતી ફિલ્મ છે જે કુટુંબ, પરંપરા, અને આધુનિક જીવનશૈલી વચ્ચેના સંઘર્ષની વાર્તા કહે છે. ફિલ્મ ગુજરાતના સુંદર નેસડાઓની પૃષ્ઠભૂમિ પર ધોરાયેલ છે અને ગ્રામીણ જીવનની યથાર્થ રજૂઆત કરે છે. આ વાર્તા સાંસ્કૃતિક મૂલ્યોની મહત્ત્વતા અને નાયકના અંતરદ્વંદ્વ પર આધારિત છે. સ્ટોરીલાઇન: ચેતન ધાનાણી દ્વારા ભજવાયેલા નાયકની એ સંઘર્ષયુક્ત સફર…

Read More

“સાસણ : લાગણીઓને જગાડતી અને પરંપરાઓ ઉજવવા માટે એક મનમોહક ગુજરાતી ફિલ્મ”

•        આ ફિલ્મ શિવમ એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત છે. •        સિંહ અને સાસણ જંગલના ગાઢ સબંધો વચ્ચેની ફિલ્મ – જેની આંખમાં ના હોય ડર અને દગો તેનો સિંહ થઈ જાય સગો અમદાવાદ, નવેમ્બર 2024:   હ્રદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં, ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઈડ પર લઈ જઈ રહી છે. પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત,…

Read More

ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ની સ્ટાર કાસ્ટ બની ભુજની મેહમાન

•       ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એકસાથે જોવા મળશે •       અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઈલાઈટ કરી રહી છે ફિલ્મ ભુજ: ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં…

Read More

સસ્પેન્સ અને એક્શનની વાર્તા દર્શાવતી ગુજરાતી ફિલ્મ “ઠાર” 15 નવેમ્બરે રિલીઝ થશે

બહુપ્રતિક્ષિત થ્રિલર ફિલ્મ “ઠાર” 15મી નવેમ્બરના રોજ દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે, જે એક સત્ય ઘટના પર આધારિત પોલીસ એન્કાઉન્ટરની વાર્તા રજૂ કરશે. સબીર શેખ દ્વારા દિગ્દર્શિત અને પ્રદીપ ચૂડીવાલના મેકનીલ એન્જિનિયરિંગ લિમિટેડ બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મમાં શાહબાઝ ખાન એન્કાઉન્ટર નિષ્ણાતની ભૂમિકા ભજવે છે. એ વન સિને ક્રિએશન થકી બાલા કૃષ્ણ શ્રીવાસ્તવ દ્વારા…

Read More

આરોહી પટેલ અને ભવ્ય ગાંધી પોતાની ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ના પ્રમોશન અર્થે સુરતના મહેમાન બન્યા

•       ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એકસાથે જોવા મળશે •       અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઈલાઈટ કરી રહી છે ફિલ્મ સુરત: ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં…

Read More

“કાલે લગન છે !?!” દર્શકોના દિલ પર કરશે રાજ

ગુજરાત : દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી બૉલીવુડ ફિલ્મો “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા 3” એ દર્શકોને નારાજ કર્યા છે ત્યારે 7 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આપડી ગુજરાતી ફિલ્મ “કાલે લગન છે !?!” થકી દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા 3” માં મોટી સ્ટારકાસ્ટ હોવા છત્તાં  દર્શકોને પસંદ નથી પડી રહી….

Read More

ફિલ્મ “કાલે લગન છે!?!”નું પ્રેમના સારને સાર્થક કરતુ સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ

ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર અને લગન લૉલીપોપ સોન્ગ રિલીઝ કરાયા બાદ ફિલ્મનું અન્ય એક સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ કરાયું છે. આ એક રોમેન્ટિક સોન્ગ છે જે પ્રેમની પરિભાષા સમજાવે છે. પોતાના પાર્ટનર સાથેની દરેક ક્ષણ મહત્વની હોય છે તે આ સોન્ગમાં જોવા મળે…

Read More

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું મુંબઈ ખાતે ભવ્ય પ્રીમિયર યોજાયું

ગુજરાત : દિવાળીના દિવસો ચાલી રહ્યાં છે અને આ તહેવારની મોસમમાં પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ “કાલે લગન છે !?!” 7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.  એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ,…

Read More

રજની આચાર્ય લઈને આવી રહ્યાં છે પદ્મશ્રી અવિનાશ વ્યાસની લાઈફોગ્રાફી “સૂર શબ્દનું સરનામું”

•        લાઈફોગ્રાફી “સૂર શબ્દનુ સરનામુ” 8 નવેમ્બરે શેમારૂ મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે •        આ માટે રજની આચાર્યને 4 વર્ષ જેટલો સમય લાગ્યો •        30 સેલિબ્રિટીઓએ સ્વેચ્છાએ આ લાઈફોગ્રાફી માટે તેમના અનુભવો શેર કર્યા છે •        લાઈફોગ્રાફીનું શૂટિંગ મુંબઈ, મહુઆ, પોરબંદર અને અમદાવાદ ખાતે કરાયું છે. અમદાવાદ : નિર્માતા-નિર્દેશક રજની આચાર્ય કે જેમણે અગાઉ…

Read More

55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ”કારખાનું”ની પસંદગી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ  ‘કારખાનું ‘ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલ માં લગભગ  3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે….

Read More