“હાહાકાર”ને મળ્યો દર્શકોનો અભૂતપૂર્વ સહકાર, ફિલ્મે વગાડ્યો સફળતાનો ડંકો

ગુજરાત : વ્રજ ફિલ્મ્સ અને જુગાડ મીડિયાના બેનર હેઠળ બનેલી સંજય સોની અને કૃપા સોની દ્વારા નિર્મિત  ગુજરાતી ફિલ્મ “હાહાકાર” એ તેના સસ્પેન્સ, કોમેડીથી ભરપૂર છે અને ગુજરાતી સિનેમામાં પણ હાહાકાર મચાવી દીધો છે. ફિલ્મ જોવા જનાર દરેક વ્યક્તિ ખડખડાટ હસશે તે તો નક્કી જ છે.  આ ફિલ્મ પ્રતીકસિંહ ચાવડાએ ડિરેક્ટ કરી છે અને મયંક…

Read More

મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ®️ – સીઝન 2: આ વર્ષ 2024 ના અંતમાં ડિસેમ્બર – 27મી, 28મી અને 29મી તારીખે મુંબઈ, મહારાષ્ટ્રમાં એક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ યોજાશે

પ્રખ્યાત મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ®️ તેની બીજી સીઝન માટે પાછો ફર્યો છે, વિશ્વભરમાંથી ફીચર ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, મ્યુઝિક વીડિયો અને વેબ-સિરીઝની તેની અનોખી ઉજવણી ચાલુ રાખી છે. મહારાજા ફિલ્મ ફેસ્ટિવલે ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે, જે તેના ડ્યુઅલ કેટેગરી એવોર્ડ્સ-મહારાજા અને મહારાણી એવોર્ડ્સ®️ સાથે વૈશ્વિક સ્તરે ફિલ્મ નિર્માતાઓ,…

Read More

“અજબ રાતની ગજબ વાત”નું પ્રેમ અને લાગણીઓ દર્શાવતું સોન્ગ “સાંવરિયા” રિલીઝ કરાયું

ગુજરાત : આરોહી પટેલ અને ભવ્ય ગાંધી સ્ટારર ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ની રિલીઝ ડેટ જાહેર કર્યા બાદથી જ સિનેમાપ્રેમીઓમાં ફિલ્મ જોવા અંગેનો ઉત્સાહ વધી ગયો છે. પાવરા એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ બનેલ અને ડૉ. જયેશ પાવરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ 15મી નવેમ્બરે  રિલીઝ થઈ રહી છે જે અગાઉ તાજેતરમાં જ ફિલ્મનું લવ અને…

Read More

પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા સ્ટારર ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર લોન્ચ

ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફૂલ- ઓન…

Read More

જાપાનના “ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડ્સ”માં “કર્મ વૉલેટ” ફિલ્મ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં તુષાર સાધુનું નામ નોમિનેટ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ તુષાર સાધુ, જેમણે ઈન્ટરનેશનલ લેવલ પર ડંકો વગાડ્યો છે. જાપાનના “ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડ્સ”માં “કર્મ વૉલેટ” ફિલ્મ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં તુષાર સાધુનું નામ નોમિનેટ થયું છે. આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ ગુજરાતી અભિનેતાનું નામ આ એવોર્ડ માટે નોમિનેટ થયું હોય. ઉલ્લેખનીય છે કે  ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર વિપુલ શર્મા,…

Read More

“અજબ રાતની ગજબ વાત” : 15 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ રોમાન્સ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ

ગુજરાત : ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી જૂદા- જૂદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો  પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ  એક અનોખી ગુજરાતી ફિલ્મ “અજબ…

Read More

20મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”માં જોવા મળશે  નવા પ્રકારની પ્રેમ કથા

આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય  સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે. એ જ સફળતાની યશ કલગીમાં  એક નવું પીછું ઉમેરતા સતરંગી રે નામની એક સરસ મજાની પારિવારિક કથા…

Read More

કલર્સ પ્રસ્તુત કરે છે દુર્ગા: સમાનતાની સીમાઓને પડકારતી એક મહાન પ્રેમકથા

સપ્ટેમ્બર, 2024: જ્યારે સામાજિક વિભાજન એક સ્વપ્નદ્રષ્ટાની ભાવનાને પાંજરામાં રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે ‘મુજે હક હૈ…’ એ એક રેલીંગ રુદન બની જાય છે જે સામાજિક સાંકળોને તોડે છે અને ઉદયનો અધિકાર પાછો મેળવે છે. કલર્સ પ્રસ્તુત કરે છે ‘દુર્ગા’, એક આદિવાસી છોકરી વિશેની પ્રેરણાદાયી પ્રેમગાથા જે તબીબી કારકિર્દી બનાવવા અને શાહી વારસદાર અનુરાગ પ્રત્યેના…

Read More

ગુજરાતી ફિલ્મ “ઈન્ટરવ્યુ” 13 સપ્ટેમ્બરે થશે રિલીઝ

તમને તમારા જીવનનો પહેલો “ઈન્ટરવ્યુ” યાદ છે?…. એ સમયે નર્વસનેસ, એકસાઈટમેન્ટ, ડર બધું જ એક સાથે આવી જાય. એક સામાન્ય વ્યક્તિની આ જ કથની સાથેની ફિલ્મ લઈને આવી રહ્યાં છે કલ્પના પ્રોડક્શન એલએલપી. ફળદુ સ્ટુડિયો અને રોડ્સ કોન્સ હેમર્સ સાથેના સહયોગથી બનેલ આ ફિલ્મનું નામ છે “ઈન્ટરવ્યુ”. પરીક્ષિત તમાલીયા, સોહ્ની ભટ્ટ, દેવાંગી ભટ્ટ જોશી, કમલ…

Read More

લતાજી અને આશાજીના જન્મદિવસની ઉજવણી : અમદાવાદમાં રાગ સ્ટુડિયો ખાતે મ્યુઝિકલ કાર્યક્રમ “મેલોડી કવીન્સ ઈન ટેન્ડમ”નું આયોજન કરાયું

અમદાવાદ : આર્ક ઈવેન્ટ્સ અને ડૉક્ટર મિતાલી નાગ દ્વારા વધુ એક ખૂબ સફળ કાર્યક્રમ. મેલોડી સોન્ગ્સ હંમેશા લોકોની પસંદ રહ્યાં છે અને એમાં પણ  કોકિલ કંઠી સિંગર લતા મંગેશકર જી અને આશા ભોસલે જી દ્વારા સ્વરબદ્ધ કરાયેલ ગીતો હોય તો કોને સાંભળવા ના ગમે? આજે પણ તેમના ગવાયેલા ગીતોનો ચાર્મ અકબંધ છે. સપ્ટેમ્બર મહિનામાં લતાજી…

Read More