પ્લેનેટ વુમન હોસ્પિટલ અને ઝોન 7 પોલીસ, અમદાવાદ દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
પ્લેનેટ વુમન હોસ્પિટલ, ઝોન 7 પોલીસ, અમદાવાદ શહેર સાથે મળીને, મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી “એડવાન્સિંગ વુમન હેલ્થ: નોલેજ, એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઇફ એવરી સ્ટેજ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી…