Headlines

મહેસાણામાં ‘તત્સત્ ગરબા’ના પ્રી-લોન્ચ ઇવેન્ટ ‘આરંભ’ નું આયોજન કરાયું : આ વખતે મહેસાણામાં  માણવા મળશે ગ્રાન્ડ ગરબા મહોત્સવ

મહેસાણા: મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રી અત્યંત ખાસ બની રહેવાની છે. ઈલેવન ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા ‘તત્સત્ ગરબા’ (TATSAT Garba)ના પ્રી-લોન્ચ ઇવેન્ટ ‘આરંભ’ (AARAMBH) માં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ-ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઇ-ટેક સાઉન્ડ સિસ્ટમનો…

Read More

‘ટોમ એન્ડ ચેરી’ની સ્ટાર કાસ્ટ સુરતની મુલાકાતે ; સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને ટીમે ફિલ્મ અંગે કરી ખાસ વાતચીત

ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં જાણીતી કૌટુંબિક મનોરંજક ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ દ્વારા  જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝે (Zee Studios) ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અને ધન્યા દોશી અભિનીત આ બહુપ્રતિક્ષિત ફિલ્મ આગામી ૨૮…

Read More

23 ઓક્ટોબરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “ડમરુ”નું પ્રોમોશનલ સોન્ગ લૉન્ચ

અમદાવાદ : ગુજરાતી સિનેમા ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ થીયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ “ડમરુ” સાથે એક તાજગીસભર પારિવારિક મનોરંજક ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે. કૉમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી, તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર-કોસ્ટર રાઇડનો અનુભવ…

Read More

બીપીસીએલ  દ્વારા ‘ભારત ગેસ લાઈટ ઝિપ’ સાથે ગુજરાતમાં આગામી પેઢીને એલપીજીનો અનુભવ

ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન PSU, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), ભારત ગેસ લાઈટ ઝિપ’ ના રોલઆઉટ સાથે અમદાવાદ, જામનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, ભાવનગર, દાહોદ અને નડિયાદના ગ્રાહકો માટે LPGનો એક નવા યુગનો અનુભવ લઈને આવી રહ્યું છે. આ BPCLની પ્રીમિયમ અને સુવિધા-કેન્દ્રિત LPG ઓફરિંગ છે. ગુજરાતના અમદાવાદ, જામનગર, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, ભાવનગર, દાહોદ…

Read More

5 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ વિનિંગ ફિલ્મ ‘ગેટ સેટ ગો’ની બોક્સ ઓફિસ પર ધૂમ: બીજું સપ્તાહ પણ સુપરહિટ!

વાલ્મીકિ પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત હાઇ-ઓક્ટેન એક્શન-એડવેન્ચર મલ્ટીસ્ટારર ફિલ્મ ગેટ સેટ ગો’ (Get Set Go) બોક્સ ઓફિસ પર સફળતાના નવા શિખરો સર કરી રહી છે. ભવ્ય પ્રતિસાદ અને અપાર પ્રેમને કારણે આ ફિલ્મનું સિનેમાઘરોમાં બીજું સફળ સપ્તાહ ચાલુ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી ન જોવા મળી હોય…

Read More

એપોલો હોસ્પિટલ્સે લોન્ચ કર્યું ‘ઓલવેઝ ઓપન, ઓલવેઝ હિયર’, ભારત તરફથી હેલ્થકેર ક્ષેત્રે વિશ્વની પ્રથમ પહેલ

નેશનલ, ઓગસ્ટ, 2026: એપોલો હોસ્પિટલ્સે આજે ‘ઓલવેઝ ઓપન, ઓલવેઝ હિયર’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક એવી પ્રથમ પહેલ છે જે રવિવાર સહિત સપ્તાહના તમામ સાત દિવસોમાં નિયમિત અને આયોજિત હેલ્થકેર સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. એપોલોની ઇમરજન્સી, ક્રિટિકલ કેર અને ઇનપેશન્ટ સેવાઓ હંમેશા 24×7 ઉપલબ્ધ રહી છે. આ નવી પહેલ હેઠળ રવિવારે આઉટપેશન્ટ કન્સલ્ટેશન…

Read More

અટીરાની કોમ્પોઝિટ નવીનતાએ ભરી ઉડાન

અમદાવાદ, 15 ઑગસ્ટ 2026: અટીરા ખાતે કર્મચારીઓ અને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણી દરમિયાન અટીરા દ્વારા આંતરિક રીતે વિકસાવવામાં આવેલા પ્રથમ VTOL પ્લેટફોર્મે આકાશમાં ઉડાન ભરી, સ્થિર ઉડાનનું સફળ પ્રદર્શન કર્યું અને સમગ્ર કાર્યક્રમની હવાઈ તસવીરો લીધી. અટીરાના સેન્ટર ઑફ એક્સલન્સ ફોર કોમ્પોઝિટ્સ દ્વારા વિકસાવવામાં આવેલું આ…

Read More

અમદાવાદમાં ‘દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026’ અને ‘મેવેરિક ઈફેક્ટ AI ચેલેન્જ 2026’ નું આયોજન કરાયું

અમદાવાદ: પ્રતિષ્ઠિત દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ 2026 અને મેવેરિક ઈફેક્ટ AI ચેલેન્જ 2026 નું આયોજન શુક્રવાર, 14મી ઓગસ્ટના રોજ બોડકદેવ, રાજપથ ક્લબ પાસે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતના આઈટી ક્ષેત્રના ઘડતરમાં અગ્રણી અને દ્રષ્ટા નેતા એવા સ્વ. દેવાંગ મહેતાના વારસાને સન્માનિત કરવા માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે…

Read More

મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ‘ચટણી’નું ટીઝર રિલીઝ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થશે સિનેમાઘરોમાં રજૂ

•             ટીઝર લિંક : https://youtu.be/s747Zz2JEaI?si=urpTlSjEiFcdNqLf વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે,જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. દર્શકોનો ગુજરાતી ફિલ્મો પ્રત્યે વધી રહેલો આ પ્રેમ અને ઉત્સાહ દરેક નવી ફિલ્મ માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉત્સાહ વચ્ચે હવે ફિલ્મ ‘ચટણી’…

Read More

ડૉ. નઈમ તીરમિઝી લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો ગ્લોબલના પ્રમુખ તરીકે પદસ્થાપિત

ગાંધીનગર :-લાયન્સ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ 3232-B3 અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો ગ્લોબલનો ભવ્ય પદગ્રહણ સમારોહ ક્લબ બેબીલોનના બેન્ક્વેટ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સેવા, સહકાર અને સામૂહિક નેતૃત્વના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો. સમારોહ દરમિયાન ઇન્સ્ટોલિંગ ઓફિસર તથા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દેવજીભાઈ પટેલ PDG દ્વારા ડૉ. નઈમ તીરમિઝીને લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર મેટ્રો…

Read More