
ઇબાઈકગો (eBikeGo) દ્વારા અમદાવાદમાં નવો Acer ઇલેક્ટ્રિક વેહિકલ્સ રિટેલ આઉટલેટ લોન્ચ
અમદાવાદ, જૂન 2025: ઇબાઈકગો પ્રાઈવેટ લિમિટેડ, જે Acer નું ઓફિશિયલ લાયસન્સી અને ભારતમાં ઝડપી વિકાસ પામતી ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટઅપ્સમાંની એક છે, એણે અમદાવાદમાં પોતાનું નવું Acer ઇલેક્ટ્રિક વેહિકલ્સ રિટેલ આઉટલેટના લોન્ચની જાહેરાત કરી છે. સમગ્ર ભારત માટેની વિશાળ વિસ્તરણ યોજના અંતર્ગત આ અમદાવાદ સ્ટોર એવા 15 નવા સ્થળોમાંનું એક છે, જ્યાં વિશ્વસ્તરીય ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ અને…