સેમસંગએ સ્માર્ટ એર કેર અને વીંડફ્રી ક્લાયમેટ સોલ્યુસન્સ સાથે પ્રીમિયમ રહેણાંક કૂલિંગને નવી વ્યાખ્યા આપી

સેમસંગએ આજે તેના આગામી પેઢીના રેસીડેન્સીયલ ક્લાયમેટ સોલ્યુસન્સની તૈનાતીની જાહેરાત કરી, જે વીંડફ્રી કૂલિંગ, પીએમ1.0 પ્યોરિફિકેશન, સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટી અને એઆઈ – ઈનેબલ્ડ વીઆરએફ ટેક્નોલોજીને એકસાથે જોડીને ભારતમાં પ્રીમિયમ જીવનશૈલીના અનુભવને નવી વ્યાખ્યા આપે છે. ભારતીય શહેરી વિસ્તારોમાં વધતું તાપમાન અને બગડતી હવાની ગુણવત્તા જેવી રોજિંદી ચિંતાઓને ધ્યાનમાં રાખીને સેમસંગએ આ ઇન્ટીગ્રેટેડ ઈકોસિસ્ટમ વિકસાવ્યું છે. આ…

Read More

ઈન્દિરા આઈવીએફ અમદાવાદના નવા નવનિર્મિત નવરંગપુરા સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન

અમદાવાદ :-  ભારતની ફર્ટિલિટી સેવાઓ પ્રદાન કરતી અગ્રણી સંસ્થાઓમાંની એક ઈન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડે તેના અમદાવાદ સેન્ટરને નવરંગપુરા સ્થિત વિશાળ અને આધુનિક નવનિર્મિત પરિસરમાં સ્થાનાંતરિત કર્યું છે. આ ટ્રાન્સફર શહેરમાં સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થવા અને ગુજરાતમાં સુવ્યવસ્થિત તથા ટેક્નોલોજી આધારિત ફર્ટિલિટી કેરની પહોંચને મજબૂત બનાવવા માટેના સંસ્થાના સતત પ્રયાસોને દર્શાવે છે. નવા પરિસરમાં ટ્રાન્સફર…

Read More

ઇમર્જન્ટ  અને રાજ શમાણીએ ભારતીય વ્યવસાયોમાં AI અપનાવવાની ગતિ વધારવા રૂ.1કરોડના ચેલેન્જની ઘોષણા કરી

બેંગલુરુ, ભારત, 26 જૂન 2026: ઝડપથી વિકસતા AI સોફ્ટવેર ક્રિએશન પ્લેટફોર્મ ‘ઇમર્જન્ટ’ ) એ ભારતીય વ્યવસાયોને તેમની પોતાની કામગીરીને અનુરૂપ સોફ્ટવેર બનાવીને AI-નેટિવ (AI-આધારિત) બનવામાં મદદ કરવાના હેતુથી ઉદ્યોગસાહસિક અને કન્ટેન્ટ ક્રિએટર રાજ શમાણી સાથે ભાગીદારીમાં દેશવ્યાપી ચેલેન્જ શરૂ કરી છે. આ પહેલ ભારતભરના બિઝનેસ માલિકો, સ્થાપકો અને ઓપરેટરોને તેમના વ્યવસાયમાં રહેલી વાસ્તવિક સમસ્યાને ઓળખવા,…

Read More

જાતીય શિક્ષણ અંગેના મૌનને તોડવા ‘ઝેડ કેડ ગ્રુપ’ પ્રેરિત વિશેષ પેનલ ડિસ્કશન અને ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક ‘નો યોરસેલ્ફ’ (Know Yourself) નું ભવ્ય વિમોચન

•              જાતીય શિક્ષણ: મૌન નહીં, નિષ્ણાતો સાથે પેનલ ડિસ્કશન અને ‘નો યોરસેલ્ફ’ (Know Yourself )પુસ્તકનું લોકાર્પણ સમાજમાં વર્ષોથી જાતીય શિક્ષણ (સેક્સ એજ્યુકેશન) પ્રત્યે પ્રવર્તતી ઓછી સમજણ, સંકોચ અને મૌનને તોડવાના એક ક્રાંતિકારી ઉદ્દેશ્ય સાથે ઝેડ કેડ ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ પુસ્તક વિમોચન કાર્યક્રમ અને પેનલ ડિસ્કશન અમદાવાદ ખાતે યોજાયું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ના…

Read More

એમએસએમઈ વીક 2026: “તમારા GST પ્રશ્નો, અમારી પ્રાથમિકતા”–આઈસીએઆઈઅમદાવાદદ્વારાGST આઉટરીચ પહેલ

અમદાવાદ, 23 જૂન, 2026: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા તેના GST અને ઈન્ડાયરેક્ટ ટેક્સ કમિટી મારફતે, CGST અમદાવાદ ઝોનના સહયોગથી ICAI ભવન, અમદાવાદ ખાતે MSME Week 2026 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSMEs) ને GST સહાય, જાગૃતિ અને વ્યાવસાયિક માર્ગદર્શન દ્વારા સશક્ત…

Read More

આરકે ગ્રુપની કંપની વન્ડર હોમ ફાઇનાન્સ (WHFL) નવી શાખાનું ઉદ્ઘાટન

અમદાવાદ: આરકે ગ્રુપની કંપની વન્ડર હોમ ફાઇનાન્સ (WHFL) એ તેના વિસ્તરણ અભિયાનને આગળ વધારતા આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું. આ શાખાનું ઉદ્ઘાટન કટારિયા ગ્રુપના સ્થાપક અને ચેરમેન શ્રી સૌભાગમલજી & રાજેન્દ્રજી કટારિયાના હસ્તે સંપન્ન થયું. આ પ્રસંગે વન્ડર હોમ ફાઇનાન્સના ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંજય સિંહ રાજાવત, કંપનીના વરિષ્ઠ અધિકારી શ્રી પિયુષ…

Read More

ગુજરાતમાં ‘નવચક્ર યોજના’ નો ભવ્ય પ્રારંભ: શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને મળશે નવી ગતિ

ગતિ •             “સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા” — એક સાઇકલ, લાખો સપના અમદાવાદ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં મહત્વાકાંક્ષી ‘નવચક્ર યોજના’નો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમનું સફળ આયોજન સિંગરવા ગ્રામ પંચાયત અને સરપંચ અંકિતસિંહ ચૌહાણ  તથા તેમની માતા સીતાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. “સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા” અને “એક સાઇકલ,…

Read More

વિશ્વ યોગ દિવસ અંતર્ગત ‘યોગવાલા’ દ્વારા વિવિધ સંસ્થાઓમાં વિશેષ યોગ શિબિરનું આયોજન

વિશ્વ યોગ દિવસ અંતર્ગત અગ્રણી સુખાકારી સંસ્થા યોગવાલાના ફાઉન્ડર જિગીશા વાલા દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અલગ અલગ સ્થળો પર વિશેષ યોગ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કેમ્પેઇન અંતર્ગત ગોકુલધામ સોસાયટી(સાણંદ), કેબીએસએ લિ.(ઇસ્કોન), આઈઓસીએલ(સોલા ) તેમજ આઇટીસી નર્મદા ખાતેના રહીશો માટે હેલ્થ ફિટનેસ સેશન રાખવામાં આવ્યું હતું, જેમાં લોકોએ…

Read More

ગુજરાત એક્સપોર્ટ લીડરશિપ ફોરમ 2026 એ “ગુજરાત ટુ ગ્લોબલ 2047” માટે એક મજબૂત રોડમેપ તૈયાર કર્યો

અમદાવાદ, 19 જૂન 2026 :- ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમર્થિત સર્વોચ્ચ વ્યાપાર અને રોકાણ પ્રોત્સાહન સંસ્થા, ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ટીપીસીઆઈ) એ “ગુજરાત ટુ ગ્લોબલ 2047 – પાવરિંગ એક્સપોર્ટ્સ થ્રુ એફટીએએસ ની થીમ હેઠળ અમદાવાદની હોટેલ પ્રાઇડ પ્લાઝા ખાતે ગુજરાત એક્સપોર્ટ લીડરશિપ ફોરમ 2026 નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ફોરમમાં…

Read More

માં કૃપા ફિલ્મ્સ ની આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’ નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ: સેટ પર કલાકારો અને ટીમ મેમ્બર્સે કેક કાપીને કરી શાનદાર ઉજવણી

કેતન રાઠોડ દ્વારા દિગ્દર્શિત, નિર્મિત અને લિખિત ફિલ્મ છે  ‘સૂરજ કરણ’ માં કૃપા ફિલ્મ પ્રેઝેન્ટ્ સ ના બેનર હેઠળ નિર્માણ પામી રહેલી આગામી ભવ્ય ગુજરાતી ફિલ્મ ‘સૂરજ કરણ’નું શૂટિંગ સત્તાવાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું છેલ્લું શેડ્યૂલ પૂરું થતાં જ આખી ટીમે સેટ પર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શૂટિંગ ની પૂર્ણાહુતિ ની શાનદાર…

Read More