જ્વેલરી વર્લ્ડ ફરી એકવાર અમદાવાદમાં: 10 થી 12 જુલાઈ 2026 દરમિયાન વાયએમસીએ ખાતે એક્ઝિબિશન યોજાશે
અમદાવાદ, જૂન ૨૦૨૬: ભારતના સૌથી પ્રીમિયમ જ્વેલરી પ્રદર્શનોમાંનું એક એવું ‘જ્વેલરી વર્લ્ડ’ ફરી એકવાર અમદાવાદના આંગણે આવી રહ્યું છે. આગામી 10 થી 12 જુલાઈ ૨૦૨૬ દરમિયાન એસ.જી. હાઈવે પર આવેલા વાયએમસીએ (YMCA) ખાતે આ ભવ્ય એક્ઝિબિશન યોજાશે. આ ખાસ આયોજનમાં દેશભરના ૪૦ જેટલા શ્રેષ્ઠ અને નામાંકિત ઝવેરીઓ તેમની અદભુત કારીગરી અને લક્ઝરી કલેક્શન સાથે એક…
