મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ, બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન

•             હોલ તથા અતિથિ નિવાસનું લોકાર્પણ અને સાથે જ પોથીયાત્રા, જયા કિશોરીજીના પ્રવચન, સાઈરામ દવેના કાર્યક્રમ • 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી દરમિયાન ધાર્મિક કાર્યક્રમ આયોજિત અમદાવાદ : મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા–નવાગામ રોડ, નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું…

Read More

નાણાકીય સાક્ષરતા, રોકાણકારોની જાગૃતિ અને સમજદારીભર્યા અને સલામત રોકાણ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે NSE એ રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું

Rajkot : નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ આજે ગુજરાતના રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ (IAP)નું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા, જવાબદાર રોકાણને પ્રોત્સાહન આપવા અને સમગ્ર પ્રદેશમાં રોકાણકારોની જાગૃતિને મજબૂત બનાવવાનો હતો. NSE ના MD અને CEO શ્રી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે: “ગુજરાતમાં વધતા રોકાણકારોના આધારને ધ્યાનમાં રાખીને, રોકાણકારોની…

Read More

દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ લઈને આવશે ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’; 20 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સિનેમાના માધ્યમથી સાકાર કરતી ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’ આગામી 20મી ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજ માટે એક ગહન વિચાર જાગરણનું અભિયાન છે જે શિક્ષણ, સંસ્કાર અને સંવેદનાનો દીવો પ્રગટાવવાનો…

Read More