ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો

મુખ્ય કલાકારો: જેકી શ્રોફ, મિહિર ગોડબોલે, શિવાંશ ચોરગે, પ્રતિક બબ્બર ડિરેક્ટર: મનીષ સૈની આ વાર્તા છે દીપુ નામના એક સ્કૂલના બાળકની અને તેના દાદા જગદીશ (જેકી શ્રોફ)ની. દીપુ તેના મિત્રોને વિશ્વાસ અપાવે છે કે તેના દાદા એક ‘સુપરહીરો’ છે જે એલિયન્સ સામે લડે છે. શરૂઆતમાં કોઈને આ વાત સાચી નથી લાગતી, પણ જ્યારે સાચે જ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રસિદ્ધ સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ દારૂવાલાની નવી બુક “યોર કમ્પ્લિટ ફોરકાસ્ટ 2026” નું ભવ્ય વિમોચન

અમદાવાદ: અમદાવાદમાં પ્રસિદ્ધ સેલિબ્રિટી એસ્ટ્રોલોજર, અંકશાસ્ત્રી અને લેખક ચિરાગ દારૂવાલાની નવીનતમ પુસ્તક”યોર કમ્પ્લિટ ફોરકાસ્ટ 2026″ (Your Complete Forecast 2026)નું ભવ્ય વિમોચન ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત બુક લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના અનેક અગ્રણી મહાનુભાવો અને જાણીતી હસ્તીઓએ ખાસ હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે વિશ્વ પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર સ્વ….

Read More

અમદાવાદમાં નારાયણા હોસ્પિટલ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત સાથે ગુજરાતને મળ્યું પોતાનું પ્રિસિઝન કેન્સર કેર

અમદાવાદ, શનિવાર, ૩૦ મે ૨૦૨૬: નારાયણા હોસ્પિટલ, અમદાવાદ એ આજે પોતાના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત કરીને ગુજરાતમાં કેન્સરની સારવારની સુલભતાને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સુવિધાનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું, જેઓ મુખ્ય અતિથિ તરીકે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર સમગ્ર વિસ્તારના દર્દીઓ માટે…

Read More

અમદાવાદમાં ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’નું ભવ્ય લોન્ચિંગ

આધુનિક જીવનશૈલી, આધ્યાત્મિકતા અને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓનું અનોખું સંગમ લક્ષ્મી ગોલ્ડોર્ના હાઉસ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલ મહત્ત્વાકાંક્ષી રહેણાંક પ્રોજેક્ટ ‘ધ યુનિવર્સ બાય લક્ષ્મી’ નું ભવ્ય લોન્ચિંગ અમદાવાદ ખાતે યોજાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવો, ઉદ્યોગજગતના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ, ચેનલ પાર્ટનર્સ, ગ્રાહકો તથા શુભેચ્છકોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. “ધ યુનિવર્સ બાય લક્ષ્મી માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ…

Read More