ગુજરાતમાં રચાશે નવો ઇતિહાસ: અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ૨૦૨૬
‘ફિબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સ ૨૦૨૬’ (FIBA Basketball World Cup Qualifiers 2026) નું આયોજન થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અને રોમાંચક ટુર્નામેન્ટ અમદાવાદના અત્યાધુનિક વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સક્રિય પ્રયાસો અને દૂરોગામી વિઝનને કારણે આ શક્ય બન્યું છે, જે વૈશ્વિક રમતગમતના નકશા પર ગુજરાતને એક…
