‘ધ ફેમિલી મેન’ અને ‘પાતાલ લોક’ ફેમ ગુલ પનાગે મહિલાઓ સામેના સૌથી મોટા ફિટનેસ પડકાર પર પ્રકાશ પાડ્યો

ગુલ પનાગે દરરોજ શારીરિક પ્રવૃત્તિને આદત બનાવવાની હિમાયત કરી; HDOR – 100 ડેઝ ઑફ રનિંગ 10 ઑક્ટોબર, 2026થી ફરી શરૂ થશે ગુલ પનાગે ‘ધ ફેમિલી મેન’ અને ‘પાતાલ લોક’ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સમાં પોતાના વૈવિધ્યસભર અભિનય માટે પ્રશંસા મેળવી છે. ફિલ્મો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પરના તેમના કામે તેમને એવી અભિનેત્રી તરીકે સ્થાપિત કરી છે, જે સહજતાથી…

Read More

ગુજરાતની વિસરાતી જતી લોકકળા અને સંસ્કૃતિના જતન માટે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની શિબિર યોજાઈ

ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત લોકગીતોના વારસાને જાળવવાના સુંદર પ્રયાસરૂપે તા. 3 અને 4 ઓક્ટોબર દરમિયાન સદવિચાર પરિવારના ગાંધી હોલ ખાતે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સદવિચાર પરિવારના ઉપક્રમે આયોજિત આ શિબિરનું આયોજન શ્રી જીતેન્દ્ર ઠક્કર, પુનિતજી લુલ્લા અને ખોજના સહયોગથી કરવામાં આવ્યું હતું. શિબિરનું માર્ગદર્શન અને સંચાલન જાણીતા…

Read More

સાંકડી શેરી ગરબામાં વર્લ્ડ સિમ્ફની મંડળી ગરબા: અમદાવાદમાં પરંપરા, સૂર અને સંગાથનો ભવ્ય ઉત્સવ

આ નવરાત્રિએ અમદાવાદ પરંપરા, સૂર અને સંગાથના એક અનોખા ઉત્સવનું સાક્ષી બનશે, કારણ કે **સાંકડી શેરી ગરબા** ગર્વભેર લઈને આવ્યા છે **વર્લ્ડ સિમ્ફની મંડળી ગરબા**. ગુજરાતની જૂની શેરીઓની હૂંફ, સાદગી અને સાંસ્કૃતિક સમૃદ્ધિથી પ્રેરિત આ આયોજન પરંપરાગત ગરબાનો આત્મીય અનુભવ વિશાળ અને સુવિધાજનક ખુલ્લા મેદાનમાં રજૂ કરશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સરળતાથી પહોંચી શકાય તેવા…

Read More

રાધે ઇવેન્ટ્સ દ્વારા મંડળી, લાઇવ પર્ફોર્મન્સ અને વ્યાજબી પાસ દર સાથે ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત; અમદાવાદમાં જામશે ગરબાનો રોમાંચ

રાધે ઇવેન્ટ અને શિવ શક્તિ ગ્રુપ દ્વારા ‘રાધે રાસ નવરાત્રી 2026’ની જાહેરાત કરવામાં આવી છે. આ આયોજનમાં બે ખાસ પ્રી-નવરાત્રી સાંજ અને ત્યારબાદ ગરબા, સંગીત, ભક્તિ તેમજ લાઇવ પર્ફોર્મન્સથી સભર નવ રાતોની ઉજવણી થશે. આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકો સુધી પરવડે તેવા પાસના દર રાખીને એક શ્રેષ્ઠ અને પ્રીમિયમ ઉત્સવનો અનુભવ પૂરો પાડવાનો છે. રાધે…

Read More

BSNL દ્વારા 26મો સ્થાપના દિવસ ઉજવાયો, ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં આવી

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 1 ઓક્ટોબર 2026ના રોજ તેનો 26મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે BSNL દ્વારા ગુજરાતમાં કિફાયતી, વિશ્વસનીય, સુરક્ષિત અને સર્વસમાવેશક ટેલિકોમ સેવાઓ પૂરી પાડવાની પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. Digital India અને આમનિર્ભર ભારતના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે BSNL રાજ્યના શહેરી, ગ્રામ્ય, દૂરના અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ…

Read More

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું સફળતાપૂર્વક મેનેજમેન્ટ અને ક્યુરેશન પુનિતજી લુલ્લા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે મ્યુઝિક કોઓર્ડિનેશનની જવાબદારી ભાવેશ જયસવાલ દ્વારા સંભાળવામાં આવી. કેમ્પમાં જાણીતા મ્યુઝિક ડિરેક્ટર સમિર માના દ્વારા તમામ પ્રતિભાગીઓને ગાયન, વોઇસ ટેકનિક, તાલ, બીટ, અભિવ્યક્તિ અને સ્ટેજ પરફોર્મન્સ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. તમામ…

Read More

જન્માષ્ટમી ૨૦૨૬: ‘લાલો’થી લઈને ‘કુરુક્ષેત્ર’ સુધી, આ તહેવારી સિઝનમાં જોવા જેવી ૫ ફિલ્મો અને શ્રેણીઓ

જન્માષ્ટમી એ આસ્થા, ભક્તિ અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી શાશ્વત કથાઓનો ઉત્સવ છે. શ્રીકૃષ્ણના ઉપદેશો અને પૌરાણિક કથાઓથી પ્રેરિત વાર્તાઓથી લઈને આધુનિક સમયમાં આધ્યાત્મિકતાને રજૂ કરતી કહાણીઓ સુધી, આ વર્ષે તમારી તહેવારી જોવાની યાદીમાં ઉમેરવા માટે ઘણું બધું છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે જ્યારે પરિવારો એકસાથે આવે છે, ત્યારે તમારી જન્માષ્ટમીની ઉજવણીને વધુ ખાસ…

Read More

ન્યુવોકો વિસ્ટાસે સુરતમાં લીમલા સિમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, પશ્ચિમ ભારતમાં પોતાની પકડ મજબૂત કરી

ગુજરાત, 11 જુલાઈ, 2026: ભારતની અગ્રણી બિલ્ડિંગ મટીરીયલ કંપની, ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિ. એ વડરાજ સિમેન્ટ લિમિટેડ ના મુખ્ય ઉત્પાદન એકમોમાંના એક એવા ગુજરાતના સુરતમાં તેના લીમલા સિમેન્ટ પ્લાન્ટ નું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન ન્યુવોકો  દ્વારા વડરાજ સિમેન્ટ લિમિટેડના વ્યૂહાત્મક સંપાદન અને પુનઃજીવિતકરણમાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે, જે પશ્ચિમ ભારતના બજારમાં કંપનીના વિસ્તરણને વધુ…

Read More

ગુજરાતના યોગ અને નેચરોપથી ક્ષેત્ર પર અસ્તિત્વનું સંકટ : INYGMA ગુજરાત ચેપ્ટર દ્વારા તાત્કાલિક નીતિ સુધારણાની માંગ

વડોદરા,નવેમ્બર 2025 : ઇન્ડિયન નેચરોપથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ’ મેડિકલ એસોસિએશન (INYGMA), ગુજરાત ચેપ્ટરે આજે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપથી (BNYS) તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. INYGMA ના લીડર્સ- ડૉ. યશકુમાર દોડેજા, ડૉ. કેરસી દેસાઈ, ડૉ. પિનાકી અમીન અને ડૉ….

Read More

ફ્લોરિયન હ્યુરેલ અમદાવાદમાં લાવ્યા સિગ્નેચર લક્ઝરી હેર કોચર અને સ્પા એક્સપિરિયન્સ

અમદાવાદ, 6 ઑગસ્ટ, 2025 – મુંબઈમાં પોતાના ફ્લેગશિપ સલૂનના ભવ્ય સફળતા બાદ અને ટેક્નોલોજી આધારિત વેલનેસ સર્વિસીઝ લોન્ચ પછી, સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ ફ્લોરિયન હ્યુરેલ હવે ગુજરાતમાં ભવ્ય શરૂઆત કરવા માટે તૈયાર છે.. અમદાવાદમાં પ્રથમ વખત ફ્લોરિયન હ્યુરલ હેર કોચર એન્ડ સ્પા 6 ઑગસ્ટથી શરૂ થયું છે,જે ભારતના સૌથી ગતિશીલ અને ઝડપથી વિકસતા બજારોમાંના એકમાં બ્રાન્ડના વિસ્તરણને…

Read More