યુવાઓમાં  હાર્ટ  એટેકનું જોખમ વધ્યું: વોકહાર્ટ  હોસ્પિટલ્સ,  રાજકોટના  નિષ્ણાંતો

રાજકોટ :  હૃદય  આપણા  શરીરનો  ખૂબ  જ  મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. આ જ કારણ છે કે દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે, જેથી લોકોને હાર્ટની હેલ્થ પ્રત્યે જાગૃત કરવામાં આવે.  આ વર્ષની વર્લ્ડ…

Read More

સૌરાષ્ટ્ર- કચ્છમાં ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા પ્રથમ સફળ સર્જરી કરાઈ

પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા તાજેતરમાં જ આધુનિક સુવિધાઓ સાથે ન્યુરો નેવિગેશન સિસ્ટમની શુરુઆત કરવામાં આવી હતી. વોકહાર્ટ હોસ્પિટલ્સ એ સૌરાષ્ટ્ર- કચ્છમાં પ્રથમ હોસ્પિટલ છે કે જે આ ટેક્નોલોજી સાથે આવી છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા એડવાન્સ ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા એક 8 વર્ષના બાળકની સફળ સર્જરી કરવામાં…

Read More

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે : તમારો અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે

રાજકોટ : રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13 ઓગસ્ટર, 2024ના રોજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે મનાવવામાં આવે છે.  એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનથી 8 વ્યક્તિને નવજીવન મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 500થી વધુ  બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગ દાન થકી કુલ 1600થી વધુ લોકોને અંગોનું…

Read More

હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન કરાયું

સદાબહાર મેલોડી સોન્ગ્સ સાંભળવા કોને ના ગમે? નાના- મોટા સૌ કોઈને મેલોડી સોન્ગ્સ સાંભળવા ગમે છે. તેથી અમદાવાદમાં 21 એપ્રિલ- રવિવારના રોજ દિનેશ હોલ ખાતે કપ્રેસી તથા હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આર્ક ઈવેન્ટ્સના સપોર્ટથી મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ અને…

Read More

સ્નેહ દેસાઈ દ્વારા “ચેન્જ યોર લાઈફ” વર્કશોપના પ્રથમ દિવસે આશરે 1500 જેટલાં લોકો સહભાગી બન્યા

Ahmedabad:જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈનો  4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ યોજાયેલ છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાયેલ છે, જે ઉપસ્થિતોને વ્યક્તિગત વિકાસ અને સ્વ-શોધ તરફ પ્રેરણાદાયી અને જ્ઞાનપ્રદ પ્રવાસનું વચન આપે છે. આ…

Read More

બોવાઇન પેરીકાર્ડિયલ પેચ દ્વારા વાંકા લીંગનું સફળ ઓપરેશન

એક 46 વર્ષીય પુરૂષ ના 90° સુધીના વાંકા લીંગની સમસ્યા હોવાથી નોર્મલ સેક્સ કરવામાં તેમને તકલીફ જણાઇ. તેથી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. નયન ટીંબડીયા (કન્સલ્ટન્ટ- યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન) પાસે તબીબી સહાય માટે આવ્યા હતા. દર્દીની  ડૉ. નયન ટીંબડીયા દ્વારા તપાસ કરવામાં સામે આવ્યું કે તેને 90° સુધીનું લીંગ વાંકુ હતું. આ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા મીડિયા મિત્રો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

રાજકોટ : વર્લ્ડ હેલ્થ ડે નિમિતે 7મી એપ્રિલના રોજ વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા મીડિયા મિત્રો અને તેમના પરિવારજનો માટે ખાસ નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ઈસીજી (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ), એફબીએસ- ફાસ્ટિંગ બ્લડ સુગર, લિપિડ પ્રોફાઇલ, 2D ઇકો/ TMT, કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન વગેરે ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા, હોસ્પિટલે કૃતજ્ઞતાનો શક્તિશાળી સંદેશ…

Read More

ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર

ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને સબસિડીનું વિતરણ 1937 માં સ્થપાયેલ અને હજુ પણ શ્રેષ્ઠતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખતા, ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ, શ્રેષ્ઠ અને સૌથી મોટા નિર્માતા સંગઠન તરીકે ઊભું છે. અમે ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે વ્યાપકપણે કામ કરી રહ્યા છીએ અને ફિલ્મ ઉદ્યોગના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ…

Read More

આધુનિક સારવારના યુગમાં ઈન્ટરવેન્શનલ રેડીયોલોજીનું વરદાન – કાપા વગર કેન્સરની સારવાર

રાજકોટ: 12 વર્ષના એક બાળકને ડાબી જાંઘમાં 5-6 મહિનાથી અસહ્ય દુ:ખાવો થતો હતો અને તે પોતાના માતા- પિતા સાથે વોકહાર્ટ હોસ્પિટલ્સ- રાજકોટ ખાતે સારવાર માટે આવ્યો હતો. આ બાળક હેલ્ધી અને માનસિક રીતે પણ મજબૂત જણાતો હતો. બાળકને રાત્રિના સમયે દુઃખાવો વધુ રહેતો હતો અને સૂવામાં પણ તકલીફ પડતી હતી. બાળકને રોજિંદી ક્રિયામાં પણ તકલીફ…

Read More

વર્સુની  દ્વારા ગુજરાતના અમદાવાદમાં તેનો પ્રથમ ઈમર્સિવ ફ્લેગશિપ સ્ટોર શરૂ

જાન્યુઆરી, 2024– વર્સુની  ઈન્ડિયા દ્વારા ભારતમાં અમદાવાદ ખાતે તેનો પ્રથમ ફિલિપ્સ ફ્લેગશિપ સ્ટોર આલાપ ઈલેક્ટ્રોનિક્સ શરૂ કરવામાં આવ્યો છે. આ યાદગાર અવસર ઈનોવેશન અને ઉત્તમ ગ્રાહક અનુભવો પ્રત્યે બ્રાન્ડની મજબૂત સમર્પિતતામાં પૂરતી સિદ્ધિ છે, જે આલાપ ઈલેક્ટ્રોનિક્સ સાથે તેની ત્રણ દાયકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. આ ભવ્ય શુભારંભની ઉજવણી કરવા માટે સ્ટોર ગ્રાહકો માટે…

Read More