વર્સુની  દ્વારા ગુજરાતના અમદાવાદમાં તેનો પ્રથમ ઈમર્સિવ ફ્લેગશિપ સ્ટોર શરૂ

જાન્યુઆરી, 2024– વર્સુની  ઈન્ડિયા દ્વારા ભારતમાં અમદાવાદ ખાતે તેનો પ્રથમ ફિલિપ્સ ફ્લેગશિપ સ્ટોર આલાપ ઈલેક્ટ્રોનિક્સ શરૂ કરવામાં આવ્યો છે. આ યાદગાર અવસર ઈનોવેશન અને ઉત્તમ ગ્રાહક અનુભવો પ્રત્યે બ્રાન્ડની મજબૂત સમર્પિતતામાં પૂરતી સિદ્ધિ છે, જે આલાપ ઈલેક્ટ્રોનિક્સ સાથે તેની ત્રણ દાયકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. આ ભવ્ય શુભારંભની ઉજવણી કરવા માટે સ્ટોર ગ્રાહકો માટે…

Read More

અમદાવાદીઓની પ્રથમ  ચોઈસ બની વડાલીયા ફુડ્સ – બોપલ વિસ્તારમાં ગુજરાતના 9 માં અને અમદાવાદમાં પ્રથમ રિટેલ સ્ટોરનું થશે ઓપનિંગ

ટૂંકા સમયમાં 8 જેટલા રિટેલ આઉટલેટને મળેલી ભારે સફળતા બાદ કંપનીને સાઉથ બોપલ વિસ્તારમાં નવા સોપાનને પણ ભારે સફળતા મળશે તેવી આશા: મીત વડાલીયા  અમદાવાદ, નવેમ્બર ૨૩: માત્ર 3 મહિનાના ટૂંકા સમયમાં ગુજરાતમાં વડાલીયા ફુડ્સ દ્વારા 9 રિટેલ આઉટલેટ  શરૂ કર્યા બાદ આવતીકાલે નવમી નવેમ્બરના રોજ અમદાવાદના બોપલ વિસ્તારમાં મેરીગોલ્ડ સર્કલ ખાતે આવેલ શાલિગ્રામ પ્રાઈમ…

Read More