“ભારતની દીકરી” – સંઘર્ષ, માતૃત્વ અને સમાજના અરીસા રૂપે આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ

ગુજરાતી સિનેમા છેલ્લા દાયકાથી સતત વિકસી રહ્યો છે. પ્રેક્ષકો માત્ર મનોરંજન નથી ઈચ્છતા, પરંતુ એવી વાર્તાઓ શોધે છે જે હૃદયને સ્પર્શે, વિચારવા મજબૂર કરે અને સમાજમાં ચર્ચા જગાવે. આવી જ એક અપેક્ષિત ફિલ્મ છે “ભારત ની દીકરી”. આ ફિલ્મનું દિગ્દર્શન કેશવ રાઠોડે કર્યું છે અને નિર્માણ હરેશ જી પટેલે કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિભાશાળી…

Read More

આદિપ્રીત એન્ટરટેઈન્મેન્ટ્સનું દિલને સ્પર્શી જાય એવું રોમેન્ટિક સોન્ગ  ‘તેરે બિના અધૂરા હૂં મૈં’ લોન્ચ

ગુજરાત, 13 ઓગસ્ટ 2025 : સંગીતપ્રેમીઓ માટે આ ખુશનુમા મોસમ રોમેન્ટિક ધૂનોથી ભરપૂર બની રહેશે, કારણકે  જાણીતી મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ આદિપ્રીત એન્ટરટેઈન્મેન્ટ્સ લઈને આવ્યા છે દિલને સ્પર્શી જાય એવું નવું ગીત “તેરે બિના અધૂરા હૂં મૈં”, જે 13મી ઓગસ્ટના રોજ લોન્ચ કરાયું છે. ક્રિએટિવિટી, પૅશન અને સિનેમેટિક પ્રેઝન્ટેશન માટે પ્રખ્યાત આ બ્રાન્ડ મ્યુઝિક લવર્સને…

Read More

ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવા રહસ્યમય સફરનો આરંભ

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી ઉત્તેજક યાત્રાની શરૂઆત થઈ છે. “કેટી પ્રોડક્શન” અને “આર.એચ.એસ.જી. પ્રોડક્શન” ની સહભાગિતામાં આગામી ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું ભવ્ય શુભ મુહૂર્ત તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદના જાણીતા “એરી કેફે” ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા શ્રી કરણસિંહ તોમર પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક આસિફ…

Read More

ઝી ટીવીના સરુમાં મોહક માટકર ઉર્ફે સરુનું મંત્રમુગ્ધ કરતો રાજસ્થાની પપેટ ડાન્સ જોવાનું ચુકશો નહીં!

ઝી ટીવીના સરુએ તેના જોરદાર નાટકથી દર્શકોએ જકડી રાખ્યા છે, કેમકે અનિકા (અનુષ્કા મર્ચન્ડે), વેદ (શગુન પાંડે) સાથે સગાઈ કરવા માટે ઇવેન્ટમાં ફેરફાર થતા રહે છે. આ નાટકીય વાર્તા વચ્ચે, સરુ (મોહક માટકર) સગાઈ અટકાવવા માટે શક્ય એટલા પ્રયત્ન કરી રહી છે. પોતાની સુંદર સ્ક્રીન પ્રેઝેન્સ તથા ભાવનાત્મક રીતે સૂક્ષ્મ અભિનયથી મોહક માટકરને દર્શકોને આકર્ષીત…

Read More

મહારાણી – ફુલ સ્ટોરી રિવ્યૂ

મહારાણી – એક વર્કિંગ વુમન અને તેની ‘મેડ’ વચ્ચેની લાગણીઓની ડોરથી બંધાયેલી તસવીર ફિલ્મની શરૂઆત થાય છે એક વ્યસ્ત મેટ્રોપોલિટન શહેર — મુંબઈથી, જ્યાં માનસી (ભૂમિકા ભજવે છે માનસી પારેખ) અને તેનો પતિ તેમના નાના બાળક સાથે નવી ફ્લેટમાં શિફ્ટ થાય છે. માનસી એક બેંકમાં મિડલ મેનેજમેન્ટની પોઝિશનમાં નોકરી કરે છે અને ઘર તથા ઓફિસ…

Read More

પ્રસિદ્ધ અભિનેત્રી સૃષ્ટિ જૈન ઝી ટીવી પર પાછી ફરે છે; વૈશ્નવી પ્રજાપતિ પણ ગંગા માઈ કી બેટિયાઁમાં એક આશાસ્પદ પ્રવેશ કરે છે

ઝી ટીવીની આગામી કાલ્પનિક ઓફરિંગ ગંગા માઈ કી બેટિયાઁમાં ટેલિવિઝન પર એક સ્થિતિસ્થાપક્તા તથા મુક્તિનું એક શક્તિશાળી અને ઉંડાણપૂર્વકની ભાવનાત્મક વાર્તા લઇને આવ્યું છે. લોકપ્રિય કન્નડ શો ‘પુટ્ટકાના મક્કાલુ’ પરથી રૂપાંતરિત કરવામાં આ શોમાં ગંગા માઈની વાર્તા છે, તે એક એવી માતા છે, જેને તેના પતિએ પુત્ર ન થવાને લીધે ત્યજી દિધી છે. સમાજનના પૂર્વગ્રહથી…

Read More

રેઇન- કિસ્ડ રોમાન્સ: મુંબઈના અદ્દભુત વરસાદે કુમકુમ ભાગ્યના રોમાન્ટિક ડાન્સ સિકવન્સને વધુ સુંદર બનાવ્યું

ક્યારેક સ્ક્રીન પર સૌથી યાદગાર ક્ષણો એવી બની જતી હોય છે, જેનું સંપૂર્ણપણે આયોજન કરવામાં નથી આવતું અને કુમકુમ ભાગ્યનું આગામી રેઇન ડાન્સ સિકવન્સ તેનું અદ્દભુત ઉદાહરણ છે. જ્યારે રેઇન ડાન્સ પહેલાથી જ વાર્તાનો ભાગ હતો, ત્યારે શૂટિંગ દરમિયાન મુંબઈ થયેલા અણધાર્યા વરસાદે તેને વધુ ખાસ બનાવ્યું છે. ટીમે વરસાદને આવકાર્યો તથા આ ક્ષણને એક…

Read More

‘વશ લેવલ 2’નું ટ્રેલર લોન્ચ : 27 ઓગસ્ટ, 2025 એ થશે ફિલ્મ રિલીઝ

•             ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ફિલ્મનું વર્લ્ડ-વાઈડ રિલીઝ થશે કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અનંતા બિઝનેસકોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુઝિયોઝ સાથેના એસોશિએશનથી બનેલ બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ આવી રહેલ  સુપરનેચરલ ફિલ્મ “વશ લેવલ 2” 27મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે જે હોરર, સસ્પેન્સ, થ્રિલ થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે. વર્ષ 2023…

Read More

બાળપણની યાદોંથી લઇને સેટ પરની યારિઓં સુધી: ઝી ટીવીના કલાકારો તેમની મિત્રતાની સૌથી સારી યાદોં વિશે ચર્ચા કરે છે

ફ્રેન્ડશીપ ડે એ આપણા જીવનમાં આનંદ, આરામ તથા અર્થ લાવનારા સંબંધોની હૃદયપૂર્વકની યાદ અપાવે છે. આ દિવસ એવા લોકોની ઉજવણી કરવો છે, જે દરેક ઉતાર-ચડાવમાં આપણી સાથે ઉભા રહે છે, જે આપણને થોડું મોટેથી હસાવે છે, થોડું ભરપૂર જીવે છે અને થોડું ઓછું એકલું અનુભવે છે. બાળપણના મિત્રો હોય, કામના મિત્રો હોય કે નવા સંબંધો…

Read More

ઇન્સ્પાયરિંગ સ્ટોરી સ્ટાઈલ રિવ્યુ: “જ્યાં લડાઈ છે શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી”

કેટલીક ફિલ્મો માત્ર ઢંઢેરા જ કરતી હોય છે, પરંતુ કેટલીક ફિલ્મો એવું કંઈક આપી જાય છે કે માણસ થોડીવાર માટે અટકી જાય… વિચારવા મજબૂર થાય. આવી ફિલ્મ છે “વિશ્વગુરુ”. આ કહાની છે એક એવા યુવાનની, જે પોતાના દેશના ગૌરવને સમજવા અને ફરી જીવંત કરવા નીકળે છે. વિદેશી આધુનિકતા સામે ભારતીય તત્વજ્ઞાન અને શાસ્ત્રો કેવી રીતે…

Read More