ગુજરાતી સિનેમામાં ‘બિચારો બેચલર’નો દબદબો, હાસ્ય સાથે પૂર્ણ કર્યા 50 સફળ દિવસ
વીર સ્ટુડિયોઝ દ્વારા અને રાજુ રાડિયા પ્રોડક્શનના સહયોગથી નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’ એ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કરીને 2026ની પહેલી સુપરહિટ ફિલ્મ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. 1 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે સાત અઠવાડિયા પછી પણ થિયેટરોમાં પોતાની પકડ જાળવી રાખી છે પરિવાર સાથે માણી શકાય તેવી…
