પ્રખ્યાત સિંગર “બી પ્રાક”ના મધુર અવાજમાં સ્વરબદ્ધ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ

ગુજરાત : “સમંદર” ફિલ્મ 17મી મે એ રિલીઝ થઈ રહી છે અને ગુજરાતી ફિલ્મના ચાહકો આ ફિલ્મની આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે ત્યારે મેકર્સે પ્રખ્યાત સિંગર બી પ્રાકના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ કરીને દર્શકોને ફિલ્મ જોવા વધુ આતુર કર્યા છે. આજે સમગ્ર દેશમાં બી પ્રાકના અવાજના સૌ કોઈ દીવાના છે…

Read More

સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળની હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”નું ટ્રેલર લોન્ચ

•              ઈનફ્લુએન્સર વિરાજ ઘેલાણીની ડેબ્યુ ફિલ્મ •              ઝમકુડીની શોધમાં નીકળેલી ટોળકીમાંથી કોને મળશે ઝમકુડી…?? જાણો 31મી મે એ ગુજરાત : બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે તેમ ગુજરાતી સિનેમામાં પ્રગતિ કરી રહેલ પ્રોડક્શન હાઉસ “સોલ સૂત્ર” પોતાની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યું છે. પ્રખ્યાત ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને અભિનેત્રી માનસી પારેખના…

Read More

શ્રીનિક આઉટરિચના બેનર હેઠળની ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

• ફિલ્મ 10મી મેના થઈ રહી છે રિલીઝ• પ્રખ્યાત બૉલીવુડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોન્ગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે શ્રીનિક આઉટરિચના બેનર હેઠળ બનેલ ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું…

Read More

કલર્સ તેના નવા ફેમિલી ડ્રામા ‘કૃષ્ણા મોહિની’ માં તેના ભાઈ મોહનના સારથિ તરીકે કૃષ્ણાની સફર રજૂ કરે છે.

~ બોયહૂડ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, ‘કૃષ્ણા મોહિની’ 29મી એપ્રિલના રોજ પ્રીમિયર થશે, અને દરરોજ સાંજે 7 વાગ્યે પ્રસારિત થશે, ફક્ત કલર્સ પર ~ જીવનના અશાંત સમુદ્રમાં નેવિગેટ કરવું પડકારરૂપ લાગે છે, જેમાં અવરોધો અને અનિશ્ચિતતાઓ હોય છે જે વ્યક્તિના પસંદ કરેલા માર્ગ પર લીધેલા દરેક પગલાને પડકારે છે. આવા સમયે, ‘સારથિ’ હોવું એ વિશ્વાસઘાતી પાણીમાં…

Read More

“આ વાર્તા ભાઈ બહેનના બંધનની સફર અને આપણા જીવનમાં સારથિ, માર્ગદર્શક પ્રકાશ હોવાના મહત્વને દર્શાવે છે”, કલર્સની ‘કૃષ્ણા મોહિની’માં કૃષ્ણાની ભૂમિકા ભજવતા દેબત્તમા સાહા કહે છે.

કલર્સ તેનો નવો શો ‘કૃષ્ણા મોહિની’ લોન્ચ કરવા માટે તૈયાર છે, જે એક હૃદયસ્પર્શી ફેમિલી ડ્રામા છે જે વ્યક્તિના જીવનમાં સારથિ  (માર્ગદર્શક બળ) હોવાના મહત્વને દર્શાવે છે. ગુજરાતના દ્વારકામાં રહેતા એક ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમભર્યા બંધનની ઉજવણી કરતા, આગામી શો કૃષ્ણા (દેબત્તમા સાહા દ્વારા ભજવવામાં આવે છે)ને અનુસરે છે, જે તેના નાના ભાઈ મોહન…

Read More

વટ, વચન અને વેર દર્શાવતી 2 મિત્રોની કહાની વર્ણવતી ફિલ્મ “સમંદર”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

ફિલ્મ 17મી મેના રોજ રિલીઝ થવા સુસજ્જ ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ…

Read More

‘ધી બ્રોકન ન્યૂઝ’ની સિઝન-2ના પ્રમોશન માટે સોનાલી બેન્દ્રે અને શ્રીયા પિલગાંવકર શહેરની મુલાકાતે!

ZEE5ના ખૂબ પ્રશંસા પામેલા શો ‘ધી બ્રોકન ન્યૂઝ’ની બીજી સિઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. સિરીઝના મુખ્ય કલાકારો સોનાલી બેન્દ્રે અને શ્રીયા પિલગાંવકરે તાજેતરમાં જ આગામી સિઝનના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી.ચાલુમહિનાના પ્રારંભમાં રિલીઝ થયેલા સિરીઝના ટ્રેલરથી ત્રીજી મેના રોજ રિલીઝ થઈ રહેલી નવી સિઝનના ઘટનાક્રમો જોવા માટે વ્યૂઅર્સની ઉત્સુકતા ઓર વધી ગઈ છે….

Read More

‘ધ લેગસી ઑફ જિનેશ્વર’ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક

આખરે આતુરતાનો અંત આવ્યો છે. ‘ધ લેગસી ઑફ જિનેશ્વર‘નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ કાર્યક્રમ સિનેપોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેક માલુ, પ્રોજેક્ટ હેડ વિવેક કુલશ્રેષ્ઠ, અભિનેતા સુરેન્દ્ર પાલ અને અન્ય ઘણા લોકોની હાજરીમાં યોજાયો હતો. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ જૈન ધર્મની સંસ્કૃતિ અને ક્યારેય ન સ્પર્શયા હોય…

Read More

ફિલ્મ “કસૂંબો”ના મેકર્સ દ્વારા ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું

અમદાવાદ : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઇ. ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં 50 દિવસ સુધી ચાલી હોય. આ ગુજરાતી…

Read More

10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું પોસ્ટર લોન્ચ

અમદાવાદ : શ્રીણીક આઉટરીચના બેનર હેઠળ બનેલ  ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું  પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે. રાકેશ શાહ દ્વારા દિર્ગદર્શિત…

Read More