અમદાવાદમાં શરૂ થયું ભારતનું પહેલું “હાઈવે હીરો+ સ્માર્ટ ક્લિનિક”

અમદાવાદ : દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા ટ્રક અને કોમર્શિયલ વાહન ચાલકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એમ ડી મોટર્સ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અમદાવાદના બાકરોલ સેન્ટર ખાતે એમ. ડી. મોટર્સ દ્વારા ભારતનું પ્રથમ “હાઈવે હીરો સ્માર્ટ ક્લિનિક” કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ દિવસ-રાત હાઈવે પર વાહન ચલાવતા આપણા ડ્રાઈવર ભાઈઓની શારીરિક…

Read More

સામાજિક એકતા : પાટણના ઠાકોર સમાજ દ્વારા અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે  ભર્યું ઐતિહાસિક ‘મામેરું’

પાટણના ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું •             શિક્ષણ માટે કરોડોનું દાન આપનાર પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ ભરવાડ માટે ‘સામૂહિક મામેરું’ ભરી અનોખી પહેલ કરાઈ અમદાવાદ: ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય…

Read More

અમદાવાદમાં JTC-63નું ઈનોગ્રેશન: આર્થિક અને સામાજિક પ્રભાવ માટે ‘રિસર્ચ ટ્રાન્સલેશન’ ચાવીરૂપ

અમદાવાદ, 16  ફેબ્રુઆરી 2026 : ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના સહયોગથી ATIRA, BTRA, SITRA અને NITRA દ્વારા સંયુક્ત રીતે આયોજિત 63મી જોઈન્ટ ટેકનિકલ કોન્ફરન્સ (JTC) નું આજે અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું યજમાન પદ અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) સંભાળી રહ્યું છે. અરવિંદ લિમિટેડના વાઈસ ચેરમેન અને અટીરા (ATIRA)ની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય…

Read More

ગુજરાતભરમાં ઇંધણ સંરક્ષણ માટે ‘સક્ષમ’ અભિયાનનો જોરશોરથી પ્રારંભ

ગાંધીનગર, 2  ફેબ્રુઆરી 2026: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચર ગેસના માર્ગદર્શન હેઠળ, ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા અન્ય ઓઈલ અને ગેસ PSUs (BPCL, HPCL અને GAIL) ના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઈંધણ સંરક્ષણ અભિયાન ‘સક્ષમ 2025-26” (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) ના ઉદ્ઘાટન સમારોહનું આજે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે ભવ્ય આયોજન કરવામાં…

Read More

12 દેશના 250 થી વધુ કલાકારોની ઐતિહાસિક ભદ્રકાલી મંદિર ખાતે સાંસ્કૃતિક પ્રસ્તુતિ

દુનિયાભરના 12 દેશના કલાકારોએ નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ સાથે પ્રેક્ષકોના મન મોહી લીધા ગુજરાત ટુરિઝમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈવોક એક્સપિરીયન્સ ના સહયોગથી અમદાવાદના ઐતિહાસિક મા ભદ્રકાલી મંદિર*ના પ્રાંગણમાં 2 ફેબ્રુઆરીના રોજ *નમસ્તે વર્લ્ડ ઈન્ડિયા – 2026 – આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક નૃત્ય અને સંગીત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભારત સહિત 12 દેશના 250…

Read More

‘ધ હીલિંગ સર્કલ’ ઇવેન્ટમાં અમદાવાદે હોલિસ્ટિક હીલિંગનો સ્વીકાર કર્યો

અમદાવાદમાં આલ્ટર્નેટીવ  હેલ્થકેર તરફ એક મોટો બદલાવ જોવા મળ્યો છે. તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે ‘સ્ટે કમ્પ્લીટ ફોર લાઈફ’ (StayComplete For Life) દ્વારા આયોજિત વેલનેસ પહેલ ‘ધ હીલિંગ સર્કલ’ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત તબીબી સારવારની સાથે પૂરક સારવાર તરીકે પેરેલલ મેડિસિન અને હોલિસ્ટિક હીલિંગની વધતી જતી…

Read More

દિનેશ હોલ, અમદાવાદ ખાતે સ્મરણિય સાંસ્કૃતિક સંધ્યા

8 જાન્યુઆરી 2026ની સાંજે, અમદાવાદના ઐતિહાસિક દિનેશ હોલમાં સાંસ્કૃતિક ભાવનાઓની અદભુત સરવાણી વહેતી થઈ. સ્પોર્ટ્સ , યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકારના સૌજન્યપૂર્ણ સહયોગથી આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કળાત્મક એકતા અને રાષ્ટ્રીય ગૌરવની સાચી ભાવના ઉજાગર થઈ. આ કાર્યક્રમનું સુંદર પ્રસ્તુતિકરણ મિરાયા ક્રિએશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સુવ્યવસ્થિત સંચાલન આર્ક ઇવેન્ટ્સ દ્વારા…

Read More

ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ

અમદાવાદ:  ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી…

Read More

કચ્છના રણમાં સર્જાશે ઇતિહાસ: ભારતમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઈલક્સ ગાડીઓનો વિશાળ કોન્વોય ‘રોડ ટુ હેવન’ ગજવશે

અમદાવાદ : સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્સ અને ‘રાધે ટૂરિઝમ’. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 07 (Club 07) થી વહેલી સવારે 6:00 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે ‘કચ્છ રણ ઉત્સવ હાઈલક્સ એક્સપિડિશન’ (Kutchh Rann Utsav Hilux Expedition). આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ…

Read More

પિતાની મજબૂતી અને પરિવારનો વિશ્વાસ: ‘જય કન્હૈયાલાલ કી’ દિલને સ્પર્શતી ફિલ્મ

‘જય કન્હૈયાલાલ કી’ એક હૃદયસ્પર્શી ગુજરાતી ફેમિલી ડ્રામા છે, જેમાં ભાવનાઓ, સંબંધો અને જીવનની અણધારી પરિસ્થિતિઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મની કહાની એક સામાન્ય પરિવારના વડા કન્હૈયાલાલની આસપાસ ઘૂમે છે, જે અચાનક આવેલા આર્થિક સંકટ અને જીવનની મુશ્કેલીઓ સામે હિંમતપૂર્વક લડતો જોવા મળે છે. ફિલ્મમાં પરિવારની લાગણીઓ, પિતા-પુત્રીનો સંબંધ અને સામાજિક વાસ્તવિકતાઓને સરળ…

Read More