સામાજિક એકતા : પાટણના ઠાકોર સમાજ દ્વારા અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે ભર્યું ઐતિહાસિક ‘મામેરું’
પાટણના ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું • શિક્ષણ માટે કરોડોનું દાન આપનાર પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ ભરવાડ માટે ‘સામૂહિક મામેરું’ ભરી અનોખી પહેલ કરાઈ અમદાવાદ: ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય…
