આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી
આ વિઝીટ ગુજરાતમાં ટેબલ ટેનિસના વધતા મહત્વને રેખાંકિત કરે છે. • આ વિઝીટની સેન્ટ્રલ થીમ ‘ટીટી ફોર ઓલ’ (ટેબલ ટેનિસ ફોર ઓલ) ઇનિશિએટિવ હતી કપડવંજ, 29.01.2024: આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી. પેટ્રા સોર્લિંગની આ મુલાકાત એ પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે. ઉપરાંત, તે ગુજરાતમાં…
