વટ, વચન અને વેર દર્શાવતી 2 મિત્રોની કહાની વર્ણવતી ફિલ્મ “સમંદર”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ

ફિલ્મ 17મી મેના રોજ રિલીઝ થવા સુસજ્જ ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ…

Read More

મહિલા હાઉસિંગ ટ્રસ્ટે ઇન્ફોર્મલ સેક્ટરમાં મહિલાઓને સશક્ત કરવા માટે નવીન ક્લાયમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ (CRI) શરૂ કર્યું

માત્ર ગુજરાતમાં જ નહી પણ સમગ્ર દેશના ૩૪ થી વધુ શહેરોમાં આવાસ, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ નાં મુદ્દે કાર્યરત સંસ્થા મહિલા હાઉસીંગ ટ્રસ્ટ દ્વારા આજે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે વિશેષ ક્લાઈમેટ રીસ્ક ઈન્સ્યોરન્સ સ્કીમનો શુભારંભ કરવામાં આવ્યો છે.  આ પ્રસંગે  બીજલ બ્રહ્મભટ્ટ (ડાયરેક્ટર, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ), સિરાઝ હિરાણી (સિનિયર પ્રોગ્રામ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, મહિલા હાઉસિંગ ટ્રસ્ટ), ભાવના…

Read More

હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમદાવાદમાં દિનેશ હોલ ખાતે મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન કરાયું

સદાબહાર મેલોડી સોન્ગ્સ સાંભળવા કોને ના ગમે? નાના- મોટા સૌ કોઈને મેલોડી સોન્ગ્સ સાંભળવા ગમે છે. તેથી અમદાવાદમાં 21 એપ્રિલ- રવિવારના રોજ દિનેશ હોલ ખાતે કપ્રેસી તથા હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આર્ક ઈવેન્ટ્સના સપોર્ટથી મ્યુઝિકલ ઇવેન્ટ “આજા તેરી યાદ આઈ”નું આયોજન  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ અને…

Read More

સ્નેહ દેસાઈ દ્વારા “ચેન્જ યોર લાઈફ” વર્કશોપના પ્રથમ દિવસે આશરે 1500 જેટલાં લોકો સહભાગી બન્યા

Ahmedabad:જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈનો  4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ યોજાયેલ છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાયેલ છે, જે ઉપસ્થિતોને વ્યક્તિગત વિકાસ અને સ્વ-શોધ તરફ પ્રેરણાદાયી અને જ્ઞાનપ્રદ પ્રવાસનું વચન આપે છે. આ…

Read More

BSNL 4G નેટવર્ક કવરેજ અને સીમ કાર્ડ બદલવા અંગે

પ્રિય BSNL ગ્રાહક, BSNL ગુજરાત રાજ્યમાં પોતાનું 4G નેટવર્ક કવરેજ શરૂ કરવા જઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને,આપને વિનંતી કરવામાં આવે છે કે આપની પાસે જે BSNL સિમ કાર્ડ છે તે 4G છે કે નહીં તે ચકાસો. આ માટે આપ BSNL ગ્રાહક હેલ્પલાઈન નંબર 1503 પર પોતાના ફોન થી કૉલ કરીને જાણી શકો છો. જો…

Read More

અમદાવાદમાં “મહાવિદ્યા” ખાતે  ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે

અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલ “મહાવિદ્યા” ખાતે ફ્રી વાસ્તુ કન્સલ્ટેશન યોજાશે. 11મી એપ્રિલ, 2024- ગુરુવારના રોજ આયોજિત આ કન્સલ્ટેશન પ્રોગ્રામમાં વાસ્તુ એક્સપર્ટ ડૉ. સંતોષ ગુરુ વાસ્તુ, એસ્ટ્રોલોજી, ન્યૂમરોલોજી અને ટેરોટ રીડિંગની મદદથી લોકોંને તેમના જીવનની સુખાકારી અંગે માર્ગદર્શન આપશે. 11 એપ્રિલે સવારે 11-00 કલાકેથી સાંજના 4-00 કલાક દરમિયાન ઇચ્છુક લોકો અહીં આવીને પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં…

Read More

વિસરાતી વાનગીઓની સ્પર્ધા સાથે રાજસ્થાન મહોત્સવનું સમાપન

અમદાવાદ : ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા અમદાવાદમાં 29મી માર્ચથી 2 એપ્રિલ દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે રાજસ્થાન મહોત્સવનું આયોજન કરાયું હતું, જેનું વિસરાતી વાનગીઓની સ્પર્ધા સાથે સમાપન થયું  હતું. આ 5 દિવસીય કાર્યક્રમને લોકોનો ઉમળકાભેર પ્રતિભાવ મળ્યો હતો. સંસ્થા 11 વર્ષથી કાર્યરત છે અને તેમનો ઉદ્દેશ ફક્ત મારવાડી સમાજના જ નહિ પરંતુ…

Read More

HyFun Foodsએ HyFarm પહેલ શરૂ કરી, ફ્રેશ પ્રોડ્યુસ પ્રોક્યોરમેન્ટમાં ક્રાંતિ લાવવા રૂ. 100 કરોડના રોકાણનું વચન આપ્યું

મહેસાણા, ગુજરાત, માર્ચ, 2024 – ભારતમાં પ્રોસેસ્ડ શાકભાજી અને ફળોના લાર્જેસ્ટ એક્સપોર્ટર  HyFun Foodsએ આજે તેના નવીનતમ સાહસ: HyFarmનું અનાવરણ કર્યું. આ  કિસાન રંગોત્સવ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી, જગદીશભાઈ વિશ્વકર્મા, સહકારી મંત્રાલય, MSME, ઉપસ્થિત હતા. 6,000 ખેડૂતોની હાજરીમાં આ ગ્રાઉન્ડબ્રેકિંગ કૃષિ પેદાશોની પ્રાપ્તિ અને ખેડૂત જોડાણ પહેલ સત્તાવાર રીતે ગુજરાતના મહેસાણામાં HyFun પ્લાન્ટ પરિસરમાં શરૂ…

Read More

ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ : ફિલ્ટર કોન્સેપ્ટ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે

30મી માર્ચે  “ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ” નિમિતે અમદાવાદની સંસ્થા ફિલ્ટર કોન્સેપ્ટ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષની થીમ મિનિમમ વેસ્ટ અને રિસોર્સની વેલ્યૂ કરવાની છે. ફિલ્ટર  કોન્સેપ્ટ હંમેશાથી જ પ્રોડક્ટ્સને રીસાઇકલ અને રિયુઝ થઈ શકે તે માટે રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે. સંસ્થાના ફાઉન્ડર અને સીઈઓ શ્રી મેહુલ પંચાલે કચરો અટકાવવા, ઘટાડવા, રિયુઝ અને…

Read More

PRSI અમદાવાદ ચેપ્ટરની વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

•નિખિલ અબોટી ચેરમેન પદે યથાવત, વિકી શાહની વાઈસ ચેરમેન પદે નિમણૂક અમદાવાદ, 27 માર્ચ, 2024: પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (PRSI)ના અમદાવાદ ચેપ્ટર ખાતે તાજેતરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન થયું હતું. PRSI અમદાવાદ ચેપ્ટરની એજીએમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના બોર્ડ રૂમ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન એસોસિએશનના 18 જેટલા સભ્યો…

Read More