ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન

અમદાવાદ : તારીખ 18,ડિસેમ્બર 2024 ડ્રીમ ફાઉન્ડેશન એક નોન પ્રોફિટ સંસ્થા છે જે મહિલાઓના સશક્તિકરણ માટે ખૂબ જ અગત્યના કાર્યો કરી રહી છે, આ સંસ્થા સમય અંતરે શિક્ષણ આરોગ્ય તેમજ મહિલા સશક્તિકરણના કાર્યો કરે છે. બુધવાર 18 ડિસેમ્બર, 2024 ના રોજ ડ્રીમ ફાઉન્ડેશન અમદાવાદની લોજિસ્ટિક કંપની બ્લુ ડાર્ટ ખાતે કંપનીના મહિલા કર્મચારીઓ માટે એક સેલ્ફ…

Read More

ઈન્ડિયન એક્સેન્ટ ન્યૂ દિલ્હીની 15 વર્ષની સેલિબ્રેશન ટૂર

ઈન્ડિયન એક્સેન્ટ ન્યૂ દિલ્હી કલીનરી એક્સેલન્સના શ્રેષ્ઠ 15 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, આ એશિયાભરમાં ટૂર કરશે. કુઆલા લંપુર, ટોક્યો, બેંગકોક અને પર્થમાં સફળ પોપ-અપ્સ બાદ, અમે અમેરિકન એક્સપ્રેસના સહયોગથી, ભારતીય એક્સેન્ટ્સ સમગ્ર ભારતમાં બહુવિધ શહેરોમાં પોપ અપ કરવામાં આવશે તેવી જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. એક શ્રેષ્ઠ ડાઇનિંગ એક્સપિરિયન્સમાં અમારા સિગ્નેચર ડિશીસ અને પ્રસિદ્ધ હોસ્પિટાલિટીનો…

Read More

અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ્સ વિઆના અને વામિકાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે

અમદાવાદ : અમદાવાદની સમારા આર્ટ ગેલેરી ખાતે 19થી 29 ડિસેમ્બર દરમિયાન “અ બ્લોસમિંગ પેલેટ” પેઈન્ટીંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં બે યુવા પ્રતિભાઓ 3 વર્ષીય વામિકા અને 8 વર્ષીય વિઆનાની  અવિસ્મરણીય પેઈન્ટિંગ્સ નિહાળવા મળશે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુરુવાર, 19મી ડિસેમ્બરના રોજ સાંજે 5:00 કલાકે સમારા આર્ટ ગેલેરી, નવરંગપુરા ખાતે કરવામાં આવ્યું હતું  અને…

Read More

અમદાવાદમાં  2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ

ડિસેમ્બર, 2024- અમદાવાદ: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે.  આપણા શહેર અમદાવાદમાં ફરી એકવાર યોજાયું છે. 30મી નવેમ્બર- શનિવારના રોજ આ એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો અને આ બે દિવસ માટે એટલે કે 30મી નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ  અમદાવાદની હોટલ પ્રાઈડ પ્લાઝા ખાતે યોજાયું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને…

Read More

અમદાવાદની મેઘા શાહે  મિસિસ ઇન્ડિયા ડિરેક્ટર્સ ચોઈસ 2024 નો ખિતાબ  જીત્યો

અમદાવાદ, 18 નવેમ્બર, 2024 – અમદાવાદની રહેવાસી મેઘા  શાહે નેશનલ લેવલ પર એક પ્રતિષ્ઠિત મોખરાનું સ્થાન મેળવ્યું છે. દિલ્હી  ખાતે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 10 નવેમ્બરના રોજ યોજાયેલા UMB બ્યુટી પેજન્ટમાં મેઘા ને મળ્યુ મિસિસ ઇન્ડિયા ડિરેક્ટર્સ ચોઈસ અવોર્ડ 2024 . આ ખિતાબ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની અદ્વિતીય તક પ્રદાન કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં…

Read More

અમદાવાદમાં વાયએમસીએ ક્લબ ખાતે “જવેલરી વર્લ્ડ એક્ઝિબિશન”નો પ્રારંભ

અમદાવાદ : અમદાવાદ, નવેમ્બર 15-17, 2024 – જ્વેલરી વર્લ્ડ 2024 વાયએમસીએ, અમદાવાદમાં આવ્યું છે ત્યારે વૈભવી અને કલાત્મકતાના સાક્ષી બનવા માટે તૈયાર થાઓ. જ્વેલરી એસોસિએશન ઑફ અમદાવાદ (JAA), JAA પ્રમુખ શ્રી જીગર સોની,  સેક્રેટરી શ્રી વિજય પાટડિયા, જોઈન્ટ સેક્રેટરી આશિષ ઝવેરીદ્વારા સહાયિતઅને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ દ્વારા સમર્થિત આ અદભૂત ત્રિ-દિવસીય ઇવેન્ટ બ્રાઇડ્સ, ફેમિલીઝ અને જ્વેલરી…

Read More

અમદાવાદમાં નવા વર્ષનું નવું નજરાણું “શુભારંભ”નું આયોજન કરાશે

અમદાવાદ : ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થયું છે ત્યાં જ યુવી ઈવેન્ટ્સ અમદાવાદીઓ માટે એક અનોખો સંગમ લઈને આવી છે, જેનું નામ છે “શુભારંભ “- એક નવી શરૂઆત. નામ જાણીને આશ્ચર્ય થાય કે આ તે વળી હશે શું? “શુભારંભ” એ 3 દિવસીય કાર્યક્રમ છે જેમાં 22, 23 અને 24 એમ 3 દિવસ અલગ- અલગ સિંગર્સ/…

Read More

ગ્લોબલ મ્યુઝીક લવર્સ ગૃપનો થેરાપી સાથે અદભૂત સમન્વય

માત્ર સેવાના હેતુ પર વિસ્તરતા અમદાવાદના આ ગાયન-વાદનના ચાહક સમુહની પ્રતિષ્ઠાનો વ્યાપ જામનગરથી ગાંધીનગર સુધી તંદુરસ્ત તરંગો પ્રસરાવે છે પ્રાચીન વિજ્ઞાન કહે છે કે સંગીત સપ્તકની માનવ દેહના ચક્રો સાથે અનેરી સંવાદીતતા છે, લયબદ્ધ સંગીત કાનને સુખ આપે છે સાથે સાથે આર.એ.એસ.(રેટીક્યુલર એક્ટીવેટીવ સીસ્ટમ જે ચેતાતંત્ર સાથે જોડાયેલ છે)ને એક એવી ગતિશીલતા આપે છે કે…

Read More

GESIA નો એન્યુઅલ “ડિજિટલ મેનેજમેન્ટ કોન્ક્લેવ 2024” યોજાશે

અમદાવાદ : GESIA  દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે 18મી ઓક્ટોબર, 2024ના રોજ “ડિજિટલ મેનેજમેન્ટ કોન્ક્લેવ 2024” યોજાવાનું છે, જેની થીમ “ફ્યુચરિસ્ટિક બિઝનેસીસ ડ્રાઇવિંગ સસ્ટેનેબલ ગ્રોથ” છે. આ કોન્ક્લેવ CIO ઇકોસિસ્ટમ અને ICT સમુદાય વચ્ચેના ઈન્ટરેક્શન માટે પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે ઊભું છે. જેના એનાઉન્સમેન્ટ કાર્યક્રમ દરમિયાન શ્રી પ્રણવ પંડ્યા (ચેરમેન અને ડિરેક્ટર, GESIA IT એસોસિએશન), શ્રી…

Read More

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી કરવામા આવી. રંગબેરંગી રંગોળી કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિગવંત રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.

Read More