
ઇન્ટરનેશનલ પ્લાસ્ટીક્સ એક્ઝિબિશન & કોન્ફરન્સ “પ્લાસ્ટિવિઝન”નું ડિસેમ્બરમાં આયોજન થશે
પ્લાસ્ટીવિઝન & એઆઈપીએમએના નેતૃત્વ હેઠળ હરપાલ સિંહ, અધ્યક્ષ – એનઈસી પ્લાસ્ટીવિઝન ઈન્ડિયા 2023, શ્રી મનીષ દેઢિયા, પ્રમુખ એઆઈપીએમએ, અરવિંદ મહેતા, અધ્યક્ષ – એનએબી પ્લાસ્ટીવિઝન ઈન્ડિયા 2023, ડૉ. આસુતોષ કે. ગોર, કો-ચેરમેન પ્લાસ્ટીવિઝન ઈન્ડિયા 2023, ચંદ્રકાંત તુરાખિયા, કો-ચેરમેન પ્લાસ્ટીવિઝન ઈન્ડિયા 2023, ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (એઆઈપીએમએ) દ્વારા આયોજિત આગામી પ્લાસ્ટીવિઝન ઈન્ડિયા 2023 એક્ઝિબિશન વિષે માહિતી…