
ગુજરાતી ફિલ્મ “હરિ ઓમ હરિ”નું ગોવા ખાતે યોજાયેલ IFFI 2023માં ભવ્ય સ્ક્રીનિંગ યોજાયું
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઈ) ખાતે કેટલીક સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોની વચ્ચે, સિદ્ધાર્થ રાંદેરિયા, રૌનક કામદાર, વ્યોમા નંદી અને મલ્હાર રાઠોડ અભિનીત ગુજરાતી ફિલ્મ હરિ ઓમ હરિનું ફેસ્ટિવલના ગાલા પ્રીમિયરમાં સ્ક્રીનિંગ યોજાયું હતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ ઘણી જ ગર્વની વાત કહી શકાય કે આપણી ગુજરાતી ફિલ્મ “હરિ ઓમ…