આવનારી સદીનું સૌથી મોટું યુદ્ધ સરહદો પર નહીં, પણ ડ્રગ્સ અને ડિપ્રેશન સામે લડવાનું છે” – પૂજ્ય વિરલબાપુ

આજના આધુનિક સમયમાં દેશ સામે એક નવો અને ગંભીર પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ દેશનું ભવિષ્ય એવા હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ સતત વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, અને યુવાનો દિશાહીન બની રહ્યા છે. આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે…

Read More