ગુજરાતી સિનેમાની પ્રથમ ફોક-થ્રિલર ‘કડકનાથ’ મસ્ટ-વોચ ફિલ્મ : બોલિવૂડની ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સામે દર્શકોએ આ ગુજરાતી કન્ટેન્ટને વધાવ્યું
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક નવો જ ઇતિહાસ રચાઈ રહ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી રહસ્ય અને રોમાંચથી ભરપૂર પ્રથમ ગુજરાતી ફોક-થ્રિલર ફિલ્મ ‘કડકનાથ’ને સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં દર્શકો તરફથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. બોલિવૂડની મોટા બજેટની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ નબળી સ્ક્રિપ્ટ અને અતિશય આર્ટિફિશિયલ અસરોને કારણે બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે…
