એક્શન અને ડ્રામાથી ભરપૂર સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘મિજાજ’ હવે ૨૫ જૂનથી  JOJO એપ પર થશે સ્ટ્રીમ!

ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રે અગ્રેસર અને લોકપ્રિય ઓટીટી (OTT) પ્લેટફોર્મ JOJO એપ પોતાના દર્શકો માટે વધુ એક શાનદાર પ્રાદેશિક બ્લોકબસ્ટર સિનેમાની ડિજિટલ ભેટ લઈને આવી રહ્યું છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર મલ્હાર ઠાકર, પ્રભાવશાળી અભિનેત્રી ઈશા કંસારા અને અભિનેતા રેવંત સારાભાઈ અભિનીત હિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘મિજાજ’ (Mijaaj) આગામી ૨૫ જૂનથી વિશેષ રૂપે માત્ર JOJO એપ પર…

Read More

જોજો ઓટીટી એપ વીઝેડવાય એપ પર લાઈવ થઈ, દેશભરમાં ડીશ ટીવી યુઝર્સ સુધી પહોંચનો વિસ્તાર કરશે

મુંબઈ, ભારત — : ડિજિટલ મનોરંજનની પહોંચ વધારવા તરફ એક મોટું પગલું ભરતા, જોજો ઓટીટી સત્તાવાર રીતે વીઝેડવાય એપ પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગઈ છે, જે હવે ભારતભરના લાખો ડીશ ટીવી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ વ્યૂહાત્મક જોડાણ જોજો ઓટીટીની વિસ્તાર યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ડીશ ટીવીના વીઝેડવાય  ઇકોસિસ્ટમ દ્વારા તેના પ્રીમિયમ કન્ટેન્ટની…

Read More

અમદાવાદમાં બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો”નું ભવ્ય ઉદ્ઘાટન

બ્રહ્મ સ્વરાંજલિ મ્યુઝિક એકેડેમી દ્વારા સ્થાપિત “એકોસ્ટિકા રેકોર્ડિંગ સ્ટુડિયો” ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન મંગળવાર, 16 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે જાણીતા રેડિયો જોકી આર.જે. રાધિકા (રેડિયો સિટી) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટુડિયો ગાયન, વોઇસ-ઓવર, ડબિંગ, પોડકાસ્ટ રેકોર્ડિંગ, મ્યુઝિક પ્રોડક્શન, મિક્સિંગ-માસ્ટરિંગ તેમજ સંગીત શિક્ષણ માટેની આધુનિક અને વ્યાવસાયિક…

Read More