ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો
મુખ્ય કલાકારો: જેકી શ્રોફ, મિહિર ગોડબોલે, શિવાંશ ચોરગે, પ્રતિક બબ્બર ડિરેક્ટર: મનીષ સૈની આ વાર્તા છે દીપુ નામના એક સ્કૂલના બાળકની અને તેના દાદા જગદીશ (જેકી શ્રોફ)ની. દીપુ તેના મિત્રોને વિશ્વાસ અપાવે છે કે તેના દાદા એક ‘સુપરહીરો’ છે જે એલિયન્સ સામે લડે છે. શરૂઆતમાં કોઈને આ વાત સાચી નથી લાગતી, પણ જ્યારે સાચે જ…
