ભારતના અગ્રણી આરોગ્યસંભાળ સેવા પ્રદાતા, અમદાવાદના અપોલો હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક અને મલ્ટી-સ્પેશિયાલિટી કેરને મજબૂત બનાવવા માટે એડવાન્સ્ડ PET-CT સુવિધા શરૂ કરે છે.

અમદાવાદ, મે, ૨૦૨૬ અપોલો  હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, અમદાવાદ દ્વારા તેના ન્યુક્લિયર મેડિસિન વિભાગ હેઠળ એડવાન્સ્ડ PET-CT સ્કેન સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા વિવિધ રોગોના વહેલા નિદાન અને એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ ક્ષેત્રે હોસ્પિટલની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. આ સુવિધાનું ઉદઘાટન અપોલો હોસ્પિટલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ (હોસ્પિટલ ડિવિઝન) ડૉ. મધુ સાસિધર અને હોસ્પિટલની વરિષ્ઠ નેતૃત્વ…

Read More

ફિલ્મ ‘ધરપકડ’નું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ થયું રિલીઝ

અમદાવાદ: ભારતની પ્રથમ ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ તેની અનોખી વાર્તાને કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી સ્ટારર આ ફિલ્મનું નવું આકર્ષણ એટલે કે ફિલ્મનું ટાઇટલ ટ્રેક જેવું પાવરફુલ રેપ સોન્ગ ‘છળકપટની ધરપકડ’ આજે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગ ‘રેપ’ સ્ટાઈલમાં તૈયાર…

Read More