ગુજરાતમાં “કર્જામુક્તિ અભિયાન” અંતર્ગત 31 ઑક્ટોબરે મળશે કર્જમુક્તિનું પ્રમાણપત્ર
ગુજરાતમાં ચાલી રહેલા “કર્જામુક્તિ અભિયાન” હેઠળ હજારો લોકોએ પોતાના કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે. 2022ના જુલાઇ મહિનાથી શરૂ થયેલું આ અભિયાન હવે રાજ્યભરમાં વ્યાપક બની ગયું છે અને અત્યાર સુધીમાં ગુજરાતભરના આશરે 1.5 લાખથી વધુ લોકોએ પોતાના કર્જ માફી માટે અરજી કરી છે. આ અભિયાનના આયોજકો એ આજે અમદાવાદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં…
