મિસરી : પ્રેમ, હાસ્ય અને લાગણીઓની મીઠી વાર્તા
ગુજરાતી સિનેમામાં નવી તાજગી લાવતી ફિલ્મ ‘મિસરી’, દિગ્દર્શક કુશલ એમ. નાયક દ્વારા દિગ્દર્શિત એક રોમેન્ટિક કોમેડી છે, જેમાં જીવનની નાની–નાની લાગણીઓને હાસ્ય અને હૃદયસ્પર્શી પળો સાથે રજૂ કરવામાં આવી છે. ફિલ્મની કહાની એક ફ્રી–સ્પિરિટેડ ફોટોગ્રાફર અને એક પોટરી ઇન્સ્ટ્રક્ટરની છે, જેઓની અચાનક થયેલી મુલાકાત એક ટૂંકી રોમાન્સથી શરૂ થઈને સાચા પ્રેમમાં ફેરવાય છે. પરંતુ જ્યારે…
