અપકમીંગ ગુજરાતી ફિલ્મ ફાટી ને?ની સ્ટારકાસ્ટે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025માં પતંગબાજીની મજા માણી
અમદાવાદ, 13 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં હાલ,વૈશ્વિક ફલકે પોતાની આગવી ઓળખ ધરાવતો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે.આ કાઇટ ફેસ્ટિવલની ઉજવણીમાંજેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે ગુજરાતી ફિલ્મ ફાટી ને?ના કલાકારો સહિત ટીમની ઉપસ્થિતિએ લોકોને આકર્ષિત કર્યા. ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એ રાજ્યમાં ઉજવાતી સૌથી લોકપ્રિય ઇવેન્ટ છે, જ્યાં વિશ્વભરના…