અપકમીંગ ગુજરાતી ફિલ્મ ફાટી ને?ની સ્ટારકાસ્ટે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025માં પતંગબાજીની મજા માણી

અમદાવાદ, 13 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં હાલ,વૈશ્વિક ફલકે પોતાની આગવી ઓળખ ધરાવતો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે.આ કાઇટ ફેસ્ટિવલની ઉજવણીમાંજેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે ગુજરાતી ફિલ્મ ફાટી ને?ના કલાકારો સહિત ટીમની ઉપસ્થિતિએ લોકોને આકર્ષિત કર્યા. ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એ રાજ્યમાં ઉજવાતી સૌથી લોકપ્રિય ઇવેન્ટ છે, જ્યાં વિશ્વભરના…

Read More

સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ અને ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કરવામાં આવી ઉત્તરાયણની ઉજવણી

અમદાવાદ:  વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ  દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું. વટવા વિસ્તારમાં ચાલતી ફૂટપાથ શાળાના બાળકોના સંચાલક વિરાટ શાહ અને તેઓની શાળાના શિક્ષકગણ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 50 જેટલા બાળકોએ રંગબેરંગી પતંગો અને ફિરકી અને ચીક્કી મેળવી ખૂબ જ ખુશ થયા…

Read More

ફિલ્મ “વિશ્વાસ્થા”નું સોન્ગ “લાગ્યો રંગ” લોન્ચ, દર્શકોને પ્રેમના રંગમાં રંગી દેશે

ગુજરાત : રૈયા એન્ટરપ્રાઇસ દ્વારા પોતાની નવી ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મનું નામ છે “વિશ્વાસ્થા”.  7 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થઇ રહેલ આ ફિલ્મ રાજેશ પટેલ (રંગમ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને નિકુંજ મોદી દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં સોનમ લાંબા અને નિકુંજ મોદી છે. ફિલ્મનું ટીઝર પણ થોડા સમય અગાઉ…

Read More